વડોદરા સીટી
Table of Contents
Toggleવડોદરા સીટી વિશે
તાલુકો
વડોદરા સીટી
જિલ્લો
વડોદરા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
105
વસ્તી
1,86,902
ફોન કોડ
0265
પીન કોડ
390001
વડોદરા સીટીના ગામડા
વડોદરા સીટી વિશે માહિતી
વડોદરાનું વડોદરાનું પ્રાચીન નામ ‘વટપદ્રક’ કે ‘વટપુર’ હતું. અહીં આવેલી અનેક ભવ્ય ઈમારતના કારણે વડોદરાને મહેલોનું શહેર પણ કહેવામાં આવે છે.
– વડોદરામાં ન્યાયમંદિર, સુરસાગર તળાવ, વિવિધ પેલેસ, મહારાજા ફતેરાવ સંગ્રહાલય, કીર્તિ મંદિર, કમાટી બાગ (સયાજી બાગ), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની ઘોડા ઉપર સવાર મૂર્તિ, ખ્રિસ્તી ધર્મનું નિષ્કલંક માતાનું ધામ, સરદાર પટેલ પ્લેનેટોરિયમ, ન્યાયમંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમા (ગુજરાતની એક માત્ર), ઈ.એમ.ઈ. દક્ષિણામૂર્તિ શિવ મંદિર, સંકલ્પ ભૂમિ (અહીં ભીમરાવ આંબેડકરે અસ્પૃશ્યતા નિવારણનો સંકલ્પ લીધો હતો.), શ્રી અરવિંદ આશ્રમ (તેઓ ગાયકવાડ સયાજીરાવ ત્રીજાના અંગત સચિવ, સ્વાતંત્ર્ય સેનાની, વડોદરા કોલેજના નાયબ આચાર્ય) વગે૨ે જોવાલાયક સ્થળો છે.
– વડોદરા તાલુકાના હરણી ગામે મોટનાથ મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ ભગવાન રામે વનવાસ દરમિયાન આ મહાદેવના શિવલિંગની પૂજા કરી હોવાનું કહેવાય છે.
વડોદરા સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
વડોદરા સીટીમાં પ્રખ્યાત
- 1