વાલોડ
Table of Contents
Toggleવાલોડ તાલુકા વિશે
તાલુકો
વાલોડ
જિલ્લો
તાપી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
40
વસ્તી
90,566
ફોન કોડ
02625
પીન કોડ
394640
વાલોડ તાલુકાના ગામડા
અલગટ, આદિયાપોર, અંધાત્રી, અંબાચ, ઇનામા, કણજોડ, કમળછોડ, કલમકુઇ, કહેર, કુંભિયા, કોસઆંબીયા, ખાંભલા, ગોડધા, ગોલણ, જામણીયા, ટોકરવા, તિતવા, દાદરિયા, દુમખલ, દેગામા, દેલવાડા, ધામોદલા, નનસાડ, નલોઠા, પેલાડબુહારી, બહેજ, બુટવાડા, બુહારી, બેડકુવા, બેલધા, ભીમપોર, મોરદેવી, રાનવેરી, વાલોડ, વીરપોર, વેડછી, સ્યાદલા, શાહપોર, શિકેર, હથુકા
વાલોડ તાલુકા વિશે માહિતી
વાલોડનું પ્રાચીન નામ ‘વડવલ્લી’ છે. વાલોડ ખાતેની સરદાર સહકારી મંડળી તેની સહકારી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.
– અહીં વેડછી ખાતે જુગતરામ દવેનો આશ્રમ આવેલો છે. ગાંધીજીના અંતેવાસી રહેલા જુગતરામ દવેએ આદિવાસી અને પછાત લોકોના શિક્ષણ અને તેમના ઉત્થાનની પ્રવૃત્તિ વેડછી ખાતે શરૂ કરી હતી. પ્રાથમિક શાળાથી શરૂ કરી પી.ટી.સી. કોલેજ અને સ્નાતક કક્ષા સુધીના શિક્ષણની જોગવાઈ આ કેન્દ્ર સાથે સંકળાયેલી છે.
– જયપ્રકાશ નારાયણ પ્રેરિત નારાયણભાઈ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય વાલોડ ખાતે આવેલું છે.
–
લિજ્જત
સંસ્થાની
વર્ષ
વાલોડના
પાપડ
શરૂઆત
1959भां
મહિલા
ગૃહ ઉદ્યોગ દ્વારા શરૂ
થઈ હતી.
– તાજેતરમાં લિજ્જત પાપડના માલિક 90 વર્ષીય ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટને વર્ષ 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે.
વાલોડ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
વાલોડ તાલુકામાં પ્રખ્યાત
- 1