વંથલી

તાલુકો

વંથલી

જિલ્લો

જુનાગઢ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

47

વસ્તી

2,41,279

ફોન કોડ

02872

પીન કોડ

362610

વંથલી તાલુકાના ગામડા

આખા, બાલોટ, બંધડા, બંટીયા, બરવાળા, ભાટીયા, બોડકા, ધંધુસર, ધણફુલીયા, ડુંગરી, ગાડોઇ, ગાંઠીલા, ઘંટીયા, ઘુડવદર, કાજલીયા મોટા, કાજલીયા નાના, કણજા, કણજડી, ખોખરડા, ખોરાસા, ખુંભડી, કોયલી, લુશાળા, લુવારસર, મહોબતપુર, મેઘપુર, નગડીયા, નાંદરખી (રાણીજીવિડી), નરેડી, નાવડા, નવલખી, રવની, રાયપુર, સાંતલપુર, સેલરા, સેંદરડા, શાપુર, સોનારડી, સુખપુર, થાણાપીપળી, ટીકર-પાદરડી, ટીનમસ, ઉમટવાડા, વાડલા, વસપડા, વંથલી, ઝાંપોદડ
Vanthali

વંથલી તાલુકાનો ઇતિહાસ

વંથલીમાં ખોરાસા ગામ ખાતે શ્રી વૈકટેશ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. આ સ્થળ સૌરાષ્ટ્રના ‘તિરૂપતિ બાલાજી’ તરીકે જાણીતું છે.

– વંથલીના ધંધુસર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદના મંડપ, છત અને સવંત 1408નો શિલાલેખ તથા વિજયેશ્વર મહાદેવનો સવંત 1346નો શિલાલેખ પ્રાચીનકાળના ઉત્તમ નમૂનાઓ છે. નાની વાવનો શિલાલેખ પણ આવેલો છે.

વંથલી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વંથલી

1