વેરાવળ
Table of Contents
Toggleવેરાવળ તાલુકા વિશે
તાલુકો
વેરાવળ
જિલ્લો
ગીર સોમનાથ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
56
વસ્તી
3,22,492
ફોન કોડ
02876
પીન કોડ
362265
વેરાવળ તાલુકાના ગામડા
વેરાવળ તાલુકા વિશે માહિતી
વે૨ાવળનું પ્રાચીન સમયમાં વેરાકુળ નામે ઓળખાતું તથા વેરાવળ બંદર ‘વેલાકુલ’ ‘ અને સુરાષ્ટ્રીયન જેવા નામે ઓળખાતું डतुं. ૧ બંદર અને
– વેરાવળ મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે તથા ‘શાર્ક ઓઈલ પ્લાન્ટ’ અહીં આવેલો છે. ગુજરાતના સૌથી મોટા મત્સ્યકેન્દ્ર તરીકે વે૨ાવળને ઓળખવામાં આવે છે. અહીં ફિશરીઝ કોલેજ આવેલી છે.
– વર્ષ 2007માં સોમનાથ ખાતે 58મા વનમહોત્સવ દરમિયાન ‘હરિહર’ વનની સ્થાપના કરવામાં આવી હતી.
– કવિ કાલીદાસના ‘શાકુંતલમ્’ નાટકમાં કણ્વ ઋષિને પ્રભાસ પાટણ ખાતે શકુંતલાના ભાગ્યમાં રહેલા દુરિતને(દોષને) દૂર કરવા મોકલ્યાનો ઉલ્લેખ જોવા મળે છે.
–
વેરાવળ (ગીર સોમનાથ) નજીક આવેલા પ્રભાસ પાટણમાં સિંધુ સભ્યતાની વસાહતના બે સ્તર મળ્યા છે. જેમાં પ્રથમ સ્તરના નિવાસીઓ રાખોડી રંગના અને બીજા સ્તરના નિવાસીઓ ચળકતાં લાલ રંગના મૃતપાત્રોનો ઉપયોગ કરતા હતા.
વેરાવળ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
વેરાવળ તાલુકામાં પ્રખ્યાત
- 1