વીંછીયા

તાલુકો

વીંછીયા

જિલ્લો

રાજકોટ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

46

વસ્તી

14,427

ફોન કોડ

02821

પીન કોડ

360055

વીંછીયા તાલુકાના ગામડા

ઢેઢુકી, અજમેર, છાસીયા, મોટા હડમતિયા, મોટી લાખાવાડ, ખારચીયા (જસ), મોટા માત્રા, વાંગઘ્રા, થોરીયાળી, રેવાણીયા, દડલી, ખડકાણા, ગુંદાળા (જસ), હીંગોળગઢ, અમરાપુર, કોટડા, કંઘેવાળીયા, રૂપાવટી, પી૫રડી, આસલપુર, સનાળી, વેરાવળ (ભડલી), જનાડા, હાથસણી, ભોયરા, લીલાવદર, ફુલઝર, મોઢુકા, પાટીયાળી, આકડીયા, દેવઘરી, બેલડા, સરતાન૫ર, સનાળા, વનાળા, બંઘાળી, સોમપી૫ળીયા, નાના માત્રા, ગોરૈયા, સમઢીયાળા, ઓરી, સોમલ૫ર, ભડલી, ગઢાળા, કાસલોલીયા, વીછીયા
Vinchhiya

વીંછીયા તાલુકા વિશે માહિતી

વીંછિયાના હિંગોળગઢ ગામ ખાતે ‘હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય’ આવેલું છે. જે ઈ.સ. 1980માં સ્થપાયું હતું તે ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અભયારણ્ય છે. આ અભયારણ્યની હદને અડીને બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

હિંગોળગઢ ખાતે હિંગોળગઢનો કિલ્લો આવેલો છે. જેને હાલ હેરિટેજ હોટેલમાં તબદીલ કરવામાં આવ્યો છે.

વીંછીયા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

વીંછીયા તાલુકામાં પ્રખ્યાત

  • 1