Table of Contents
Toggleવિરપુર
વિરપુર તાલુકા વિશે
તાલુકો
વિરપુર
જિલ્લો
મહીસાગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
54
વસ્તી
1,00,293
ફોન કોડ
02690
પીન કોડ
388260
વિરપુર તાલુકાના ગામડા
ગુંદીના મુવાડા, આલમપુરા, આસપુર, આસુંદરીયા, બાધરપુરા, બાલવાખાંટના મુવાડા, બાર, બારોદા, ભાણજીની વાવ, ભરોડી, ભાટપુર, બુટિયા, છરવાંગી, ચીખલી ઝોઝા, ચોરસા, ડેભારી, ધોળાવાડા, ગાઢેલી, ગંધારી, ઘાટડા, ગોમવાડી, ગોપાલપુરા, હાંદિયા, જમાલપુર, જાંબુડી, જવરાખાંટના મુવાડા, જોધપુર, કસલાવાટી, કાસુડી, ખરોદ, ખાટા, ખેરોલી, કોયડમ, કોયલા, કુંભારવાડી, લીંબરવાડા, નાસરોલી, પાંસરોડા, પાંતા, રાજેણા, રાજપુર, રળીયાતા, રામપુરા, રસુલપુર, રતનકુવા, રોઝાવ, સાલૈયા, સરાદિયા, સારીયા, તાજપુર, ઉમરીયા, વઘાસ, વરધરા, વિરપુર

વિરપુર તાલુકા વિશે માહિતી
સિદ્ધરાજ જયસિંહના વંશજો દ્વારા ઈ.સ.1225માં વીરપુરમાં રાજ્ય સ્થપાયું હતું. સોલંકીકાળ અને તે પહેલાના સમયમાં વીરપુર ‘ધવલપુરી’ તરીકે ઓળખાતું હતું.
અહીં ગોકુળનાથજી પધારેલા તેની યાદગીરી સ્વરૂપે તેમના પગલાં અહીં આવેલા છે. ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાની ‘દરિયાઈ દરગાહ’ તરીકે જાણીતી દરગાહ એ શરીફ અહીં આવેલી છે.
– ઝરમર માતાનો ડુંગર અને સેવાશ્રમ આશ્રમ અહીં આવેલો छ