વિસનગર

તાલુકો

વિસનગર

જિલ્લો

મહેસાણા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

58

વસ્તી

2,62,246

ફોન કોડ

02765

પીન કોડ

384315

વિસનગર તાલુકાના ગામડા

બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઇયાસરા, જેતલવાસણા, કડા, કાજીઅલિયાસણા, કામલપુર (ગોઠવા), કમલપુર (ખરવાડા), કમાણા, કાંસા, કંસારાકુઇ, ખડાલપુર, ખાંડોસણ, ખરવાડા, કીયાદર, કુવાસણા, લાછડી, મગરોડા, મહમદપુર, મેઘા અલીયાસણા, પાલડી, પુડગામ, રાજગઢ, રાલીસણા, રામપુરા, રંડાલા, રંગાકુઈ, રંગપુર (ખે), રાવળાપુરા, સદુથલા, સાતુસણા, સવાલા, સુશી, તરભ, થલોટા, ઉદલપુર, ઉમતા, વડુ, વાલમ, વિસનગર, વિસનગર (ગ્રામ્ય)
Visnagar

વિસનગર તાલુકાનો ઇતિહાસ

ઈ.સ. 1020થી ઈ.સ.1050 સુધી વીસનગ૨ વસાવનાર વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ સોલંકી વંશના છેલ્લા રાજપૂત રાજા ત્રિભુવન પાળને હાર આપીને વિસ નગરની સ્થાપના કરી.

– અહીં તાંબા-પિત્તળના વાસણોનો મોટો ઉદ્યોગ વિકસ્યો છે.

વિસનગરના સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની સામાજિક અને

શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રેરક તરીકે જાણીતા છે. વિસનગર તાલુકાના ખંડોસણા ખાતે હિંગળાજ માતાનું મંદિર આવેલું છે.

વિસનગર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વિસનગર

1