વાંકાનેર

તાલુકો

વાંકાનેર

જિલ્લો

મોરબી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

89

વસ્તી

2,19,065

ફોન કોડ

02828

પીન કોડ

363621

વાંકાનેર તાલુકાના ગામડા

અદેપર, અમરાસર, આનંદપર, અરણી ટીંબા, ભાલગામ, ભેરડા, ભીમગુડા, ભોજપરા, ભોજપરા વીડી, બોકડ થાંભા, ચાંચડીયા, ચંદ્ગપુર, ચીત્રખાડા, ડાલડી, ડેરાળા, પાજ, પલાણસ, પલાન્સડી, પાંચ દ્વારકા, પંચાસર, પંચાશીયા, પીપળીયા અગાભી, પીપળીયારાજ, પીપરડી, પ્રતાપગઢ, રાજાવડલા, રાજગઢ, રાજથાળી, રાણકપર, ધમાલપર, ધુવા, દીગહલીયા, ગંગીયાવદર, ગરીડા, ગરીયા, ધીયાવડ, ગુંદાખાડા, હસનપર, હોલમાધ, જાળી, જાલીડા, જાળસીકા, ભાયાતી જાંબુડીયા, જાંબુડીયા વીડી, રસીકગઢ, રતાડીયા, રતાવીરડા, રતી દેવલી, રૂપાવતી, સમઢીયાળા, સમથેરવા, સરધારકા, સરતાનપર, શેખારડી, તીથવા, રંગપર, જામસર, જેતપરડા, કાછીયાગાલા, કાલાવાડી જુની, કાલાવાડી નવી, કાનપર, કેરાળા, ખાખણા, ખાણપર, ખેરવા, કણકોટ, કોટડા નાયાણી, કોઠારીયા, કોઠી, લકડધાર, લીમ્બાળા, લુણસર, લુણસરીયા, મહીકા, મકતાનપર, માટેલ, મેસરીયા, નાગલપર, ઓઇ, પદધારા, તરકીયા, થીકારીયાળા, વાંકીયા, વંઝારા, વસુંદ્ગા, વીરપર, વીઠલગઢ, વાંકાનેર
Wankaner

વાંકાનેર તાલુકાનો ઇતિહાસ

વાંકાનેરની સ્થાપના ઝાલા સરતાનજી દ્વારા કરવામાં આવી હતી. હાય કરવામd

– મચ્છુ નદીને કિનારે વસેલું વાંકાનેર મેંગલોરી નળિયા અને પોટ્રીના ઉદ્યોગ માટે જાણીતું છે.

અહીં ગાયત્રી માતાજીનું મંદિર, જડેશ્વર મહાદેવ, માટેલ ધરો (આઈશ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક), રાણી રૂડામાનું સ્થાનક કેરાળા વગેરે જોવાલાયક સ્થળો છે.

વાંકાનેર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વાંકાનેર

1