ભચાઉ

તાલુકો

ભચાઉ

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

72

વસ્તી

1,86,035

ફોન કોડ

02837

પીન કોડ

370140

ભચાઉ તાલુકાના ગામડા

આધોઈ (પર્સૌયારા), અમરાપર, આમલીયારા, આમરડી, કકરવા, કટારીયા જુના, કટારીયા નવા, કડોલ, કણખોઇ, કરમરીયા, કલ્યાણપર, કબરાઉ, કંથકોટ, કુંભારડી, ખારોઇ, ખારોડા, ખોડાસર, ગઢડા, ગણેશપર, ઘરાણા, ગમડાઉ, ગોડપર, ચાંદ્રોડી, ચીરઇ નાની, ચીરઇ મોટી, ચોપડવા, ચોબારી, છાડાવાડા, જડસા, જનાણ, જંગી, ધોળાવીરા, તોરણીયા, નારણસરી, નરા, નેર, પસા, પીપરાપાટી, બાનીયારી, બાપુઆરી, બંધડી, બાંભણકા, ભચાઉ, ભરૂડીયા, ભુજપર, મનફરા, મેઘપર (કુંજીસર), માય, મોડપર, મોરગર, રતનપર, રાજથાળી, રાજનસર, રામપર, લાકડીયા, લખધીરગઢ (અલેપર), લખપત, લાખાપર, લાલીયાણા, લુણવા, વસટવા, વામકા, વાંઢીયા, વીજપાશર, વોંધ, વોંધાડા, શીકારપુર, શિકરા, શીવલખા, સામખીયાળી, સુખપર, હલરા
Bhachau

ભચાઉ તાલુકાનો ઇતિહાસ

ભચાઉ તાલુકાના વાગડ પ્રદેશમાં કંથકોટનો કિલ્લો આવેલો છે. જે 5 કિ.મી.ના પરિઘમાં ફેલાયેલો છે. આ કિલ્લો ઈ.સ. 843માં બંધાયો હોવાનું અનુમાન છે. આ કિલ્લાના દરવાજાને રાજ્યના પુરાતત્વ ખાતાના રક્ષિત સ્મારકોની યાદીમાં સમાવવામાં આવ્યો છે.

-> ઈ.સ.1026માં સોમનાથ પર ગઝનવીની લૂંટ સમયે સોલંકી વંશના ભીમદેવે આ કિલ્લામાં આશ્રય લીધો હતો.

ભચાઉ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ભચાઉ

1