અંજાર

તાલુકો

અંજાર

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

68

વસ્તી

2,35,537

ફોન કોડ

02836

પીન કોડ

370110

અંજાર તાલુકાના ગામડા

અજાપર, અમરાપર, અંજાર, આંબાપર, કુંભારીયા, કોટડા, ખંભરા, ખીરસરા, ખેડોઈ, ખેંગારપર, ખોખરા, ચંદીયા, ચંદ્ગપર, ચંદ્ગાણી, ચાંદ્રોડા, જગતપર, જરૂ, ટપર, તુણા, દુધઇ, દેવળીયા, દેવીસર, ધમાડકા, નવાગામ, નાગલપર નાની, નાગલપર મોટી, નાગાવલાડીયા, નિંગાળ, પશવાડી ખારા, પશવાડી મીઠા, પશુડા, પાટીયા, બીટા વલાડીયા (આથમણું), બીટા વલાડીયા (ઉગમણુ), બુઢારમોરા, ભદ્ગોઇ, ભાલોટ, ભીમાસર, ભુવડ, મખીયાણા, મથડા, મરીનગાણા, માથક, મીંદીયાળા, મેઘપર (કુંભારડી), મેધપર (બોરીચી), મોડવાદર, મોડસર, રતનાલ, રતાતળાવ, રાપર, રામપર, લાખાપર, લોહારીયા નાના, લોહારીયા મોટા, વડા, વરસાણા, વરસામેડી, વીડી, વીરા, સરખાણ, સંઘાડ, સતાપર, સાપેડા, સીનુગ્રા, સુગરીયા, હમીરપર, હીરાપર
Anjar

અંજાર તાલુકાનો ઇતિહાસ

છરી અને ચપ્પાના ઉદ્યોગ માટે જાણીતા શહેર અંજારની સ્થાપના રાજા ખેંગારજી પહેલા એ ઈ.સ. 1580માં કરી હતી.

– અંજારમાં જળેશ્વર મહાદેવનું અતિપ્રાચીન અને કોતરણીથી ભરચક નયનરમ્ય શિવાલય આવેલું છે.

અંજાર તાલુકાના ભુવડ ગામે પ્રાચીન ભુવડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

અંજારમાં આવેલ વીરા ગામ ખાતે જોગણી દેવીનું 500 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિર શ્રાદ્ધક્રિયા કરવા માટે જાણીતું છે.

અંજારમાં જેસલ તોરલની સમાધિ આવી છે.

અંજાર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

અંજાર

1