વઢવાણ
Table of Contents
Toggleવઢવાણ તાલુકા વિશે
તાલુકો
વઢવાણ
જિલ્લો
સુરેન્દ્રનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
46
વસ્તી
1,05,719
ફોન કોડ
02752
પીન કોડ
363030
વઢવાણ તાલુકાના ગામડા
અઢેલી, અણીન્દગા, કટુડા, કરણગઢ, કારીયાણી, કોઠારીયા, ખજેલી, ખમીસાના, ખારવા, ખેરાળી, ખોડુ, ખોલડીયાદ, ગુંદીયાળા, ગોમટા, ચામારાજ, ઝંપોદાદ, ટીંબા, ટુવા, દેદાદરા, નગારા, નાના કેરાલા, પ્રાણગઢ, ફુલગ્રામ, બકરથાલી, બલદાના, બાલા, ભડીયાદ, ભદ્રગેશી, મધાડ (મુલી), મધાડ (વઢવાણ), મલોડ, મુંજપુર (પરમાર), મુલચંદ, મેમકા, રાઇ, રાજપર, રામપરા, રુપાવટી, લટુડા, વડાલા, વડોદ, વઢવાણ, વસ્તાદી, વાધેલા, વેલાવદર, સંકાલી
વઢવાણ તાલુકાનો ઇતિહાસ
પુરાણકાળમાં વઢવાણ ખાતે મહાવીર સ્વામીના ચરણ પડયાં હોવાથી આ શહેર વર્ધમાનપુરી તરીકે ઓળખાતું હતું.
આ ઉપરાંત, જૈન દેરાસર, વાઘેશ્વરી માતાનું મંદિર, માધાવાવ, રાણક દેવીનું મંદિર, મંદિર (દદાદરા) વગેરે જોવાલાયક સ્થળો છે. મણવામામાનું
કવિશ્વર દલપતરામનું જન્મ સ્થળ વઢવાણ છે.
વઢવાણ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
વઢવાણ
1