સાયલા
Table of Contents
Toggleસાયલા તાલુકા વિશે
તાલુકો
સાયલા
જિલ્લો
સુરેન્દ્રનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
77
વસ્તી
1,01,168
ફોન કોડ
02755
પીન કોડ
363430
સાયલા તાલુકાના ગામડા
અડાલા, આયા, ઇશ્વરીયા, ઓરી, ઓવનગઢ, કંસાલા, કરાડી, કસવાળી, કાનપુર, કાશીપરા, કેશરપર, કોટડા, ખીંટલા, ગંગાજળ, ગઢશીરવાનીયા, ગરાંભડી, ગુંદિયાવાડા, ગોરૈયા, ગોસલ, ચરમાળિયાદાદાનું મંદિર, ચીત્રલંક, ચોરવીરા (ડી), ચોરવીરા (થાન), છડીયાળી, નવા જશાપર, જુના જશાપર, ટીટોડા, ડોળિયા, ઢિંકવાળી, ઢાંકણીયા, ઢેઢુકી, થોરીયાળી, ધજાળા, ધાંધલપુર, ધમરાસળા, ધારાડુંગરી, નડાળા (દેવગઢ), નવાગામ, નાગડકા, નથુપરા, નાના માત્રા, નાના સાખપર, નાના હરણિયા, નોલી, પીપળિયા, બ્રહ્મપુરી (વાકી), ભાડુકા, મંગળકુઇ, મદારગઢ, મોટા કેરાળા, મોટા ભાડલા, મોટા શેખપર, મોરસલ, રતનપર, રાતડકી, લાખાવડ, લીંબાળા, લોયા, લોયાધામ, વખતપર, વડીયા, વાંટાવચ્છ, શાપર, શામતપર, શીરવાણિયા, સોખડા, સમઢીયાળા, સાંગોઇ, સાયલા, સીતાગઢ, સુદામડા, નવા સુદામડા, સેજકપર, સોખડા, સોનપરી, સોરીંભડા, હડાળા

સાયલા તાલુકા વિશે માહિતી
સાયલામાં શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. ‘ભગતના ગામ’ તરીકે ઓળખાતા સાયલા ખાતે ‘લાલજી મહારાજ’ની જગ્યા આવેલી છે.
સાયલા તાલુકાના સેજકપર ગામે સુપ્રસિદ્ધ નવલખા શિવમંદિર આવેલું છે.