ચોટીલા

તાલુકો

ચોટીલા

જિલ્લો

સુરેન્દ્રનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

114

વસ્તી

1,57,140

ફોન કોડ

02751

પીન કોડ

363520

ચોટીલા તાલુકાના ગામડા

અભેપર, આંકડીયા, અકાળા, અમરાપર, આણંદપુર (થાન), આણંદપુર (ભાડલા), ઉંડવી, કંથારીયા, કાનપર, કાબરણ, કાળાસર, કુંઢડા, કુંભારા, ખાટડી, ખાખરાવાળી, ખેરડી, ખેરાણા, ગઢેચી, ગરીડા, ગુગલીયાણા, ગુંદા, ગુંદાળા, ગોલીડા, ચાણપા, ચીરોડા (રાજપરા), ચીરોડા (સણોસરા), ચોટીલા, ચોબારી, જસાપર, જાનીવડલા, જામવાળી, જીવાપર (આણંદપર), જીવાપર (બામણબોર), ઝીંઝુડા, ઢોકળવા, તરણેતર, તાજપર, ત્રંબોડા, દાકવડલા, દુધેલી, દેવપરા (આણંદપર), દેવપરા, દેવસર, દેવાલીયા, દોશાલી, ધારૈઈ, ધુના, નળીયેરી, નવાગામ (ચોટીલા), નવાગામ (થાન), નવાગામ (બામણબોર), નાના ખંધાસર, નાના પલીયડ, નાની મોરસલ, નાની મોલડી, નાનીયાની, નાવા, પજવાળી, પરબડી, પાંચવાડા, પીપરાલી, પીપળીયા (ધ્રોળવા), પીપળીયા (બામણબોર), પીયાવા, ફુલઝાર, બામણબોર, ભીમગઢ, ભીમોરા, ભેટસુદા, ભોજપરા, ભોજપરી, મધારી ખાડા, મહીડાદ, માણદાસર, મેવાસા (બામણબોર), મેવાસા (સનોસરા), મોકાસર, મોટા ખંધાસર, મોટા હરાનીયા, મોટી મોલડી, મોનપર, મોરથાળા, રાજપરા (ચોબારી), રાજાવાડ, રામપરા (ચોબારી), રામપરા (રાજપરા), રામપરા (રાજાવાડ), રામપરા (સરોડી), રાવરાણી, રૂપવતી (રાજાવાડ), રૂપાવતી (આનંદપુર), રૂપાવતી (સરોડી), રેશમીયા, લખાચોકીયા, લખાનકા, લખામાચી, લોમા કોટડી, વડાળી, વર્માધાર, વાવડી, વીજાલીયા, શેખાલીયા, સખપર, સણોસરા, સારસાણા, સરોડી, સાંગાણી, સાલખાડા, સુખસર, સુરઇ, સોનગઢ, હબીયાસર, હીરાના, હીરાસર
Chotila

ચોટીલા તાલુકાનો ઇતિહાસ

ચોટીલાએ માંડવની ટેકરીઓમાં આવેલું સૌથી ઊંચુ શિખર છે.

અહીં,સિદ્ધરાજ જયસિંહ દ્વારા અનંતેશ્વર મહાદેવનું મંદિર બંધાયું હોવાનું કહેવાય છે. મહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ૫૨ ચઢાઈ વખતે આ મંદિ૨ પણ લૂંટયું હતું.

ચોટીલાની નજીક ભીમોરા ગુફા આવેલી છે. ગુપ્તવાસ દરમિયાન આ ગુફામાં પાંડવોએ વાસ કર્યો હતો એવું માનવામાં આવે છે.

ભીમોરા ગુફા

– વર્ષ 2008માં 59મા વન મહોત્સવ દરમિયાન ચોટીલા ડુંગરની તળેટીમાં ‘ભક્તિ વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

– ચોટીલાના ભડીયા આણંદપુર ખાતે અનંતેશ્વર મંદિર અને ૫૨બડી ખાતે પંચાયતન મંદિર આવેલું છે.

– રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ ચોટીલા છે.

ચોટીલા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ચોટીલા

1