દસાડા
Table of Contents
Toggleદસાડા તાલુકા વિશે
તાલુકો
દસાડા
જિલ્લો
સુરેન્દ્રનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
90
વસ્તી
1,50,972
ફોન કોડ
02757
પીન કોડ
382765
દસાડા તાલુકાના ગામડા
આદરીયાણા, અહમદગઢ, અખીયાણા, અલમપુરા, અંબાલા, આમનગર, બજાણા, બામણવા, ભદેણા, ભલગામ, બુબવાણા, છબાલી, છત્રોટ, ચિકાસર, દસાડા, દેગામ, ધામા, એછવાડા, એરવાડા, ફતેપુર, ગવાણા, ગેડીયા, ઘાસપુર, ગોરીયાવાડ, ગોસાણા, હરીપુરા, હાથીપુરા, હેબતપુર, જાગદીશણ, જૈનાબાદ, જરવાળા, જીવનગઢ, જોરાવરપુરા, કચોલીયા, કમલપુર, કમાલપુર, કઠાડા, ખારાઘોડા, ખેરવા, કોચડા, લીંબાડ, માલણપુર, માલવણ, માણાવાડા, મેરા, મેતાસર, મીઠાઘોડા, મોટા ઉભાડા, મોટી મજેઠી, મુલાડા, નાગડકા, નગવાડા, નાના ગોરૈયા, નાની મજેઠી, નાના સાદલા, નવાપુરા, નાવીયાણી, નવરંગપુરા, ઓડુ, પાડીવાડા, પાનવા, પાટડી, પીપળી, પોરડા, રાજપર, રામગરી, રસુલાબાદ, રોઝવા, રુસ્તમગઢ, સાળી, સાવડા, સાવલાસ, સેડલા, સિધસર, સુરજપુરા, સુરેલ, સુશીયા, ઉપરીયાળા, વછરાજપુરા, વડગામ, વઘાડા, વલેવાડા, વાણોદ, વિસાવાડી, વિસનગર, ઝાડીયાણા, ઝેઝરા, ઝેઝરી, ઝિંઝુવાડા, રામવડ નેશ
દસાડા તાલુકાનો ઇતિહાસ
દસાડામાં આવેલ પંચાસર વિસ્તારમાં વનરાજ ચાવડાનો જન્મ થયો હતો.
– રામદેવપીર મંદિર (પીપળીધામ) અને વર્ણીન્દ્ર ધામ જોવાલાયક તીર્થસ્થાનો છે. વર્ણીન્દ્ર ધામ એ નર્મદા જિલ્લાના પોઈચા ગામે આવેલ નીલકંઠ ધામનો બીજો ભાગ ગણાય છે.
– પાટડી–દસાડા તાલુકાના ઝીંઝુવાડા ખાતે આવેલ જીન દરવાજો, ઢીક દરવાજો, દક્ષિણ દરવાજો, પશ્ચિમ દ૨વાજો, મડાપોળ દરવાજો અને રાજેશ્વરી દરવાજો જાણીતાં છે.
દસાડા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
દસાડા
1