દસ્ક્રોઈ

તાલુકો

દસ્ક્રોઈ

જિલ્લો

અમદાવાદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

83

વસ્તી

3,50,000

ફોન કોડ

079

પીન કોડ

382415

દસ્ક્રોઈ તાલુકાના ગામડા

અસલાલી, ઇસ્તોલાબાદ, ઉંડરેલ, એનાસણ, ઓડ, કણભા, કણીયાલ, કામોદ, કાસીંદ્રા, કુજાડ, કુબડથલ, કુહા, ખોડીયાર, ગતરાડ, ગામડી, ગીરમઠા, ગેરતનગર, ગેરતપુર, ગોતા, ગોવિંદડા, ચાવલજ, ચાંદલોડીયા, ચોસર, ચંડીયાલ, છારોડી, જગતપુર, જેતલપુર, ઝાણું, ટિંબા, દેવડી, ધમાતવણ, ધુમા, નવરંગપુરા, નવાપુરા, નાજ, નાંદેજ, પારઢોલ, પાલડી કાંકજ, પાસુંજ, બાકરોલ, બાકરોલ બુજરંગ, બાડોદરા, બાદરાબાદ, બારેજડી, બારેજા, બીબીપુર, બીલસીયા, બોપલ, ભાડજ, ભાત, ભારકુંદા, ભાવડા, ભુવાલડી, ભુવાલ, મહીજડા, મીરોલી, મેમદપુર, રણોદરા, રાણીપ, રામોલ, રોપડા, લપકામણ, લક્ષ્મીપુરા, લાલપુર, લાંભા, લીલાપુર, વડોદ, વણઝર, વસઇ, વસ્ત્રાલ, વહેલાલ, વાંચ, વિંઝોલ, વીસલપુર, વેજલપુર, શીલજ, સરખેજ ઓકાફ, સીંગરવા, હરણીવાવ, હીરાપુર, હુકા, હેબતપુર, હંસપુરા
Daskroi

દસ્ક્રોઈ તાલુકા વિશે માહિતી

દસક્રોઈ તાલુકાનું મુખ્ય મથક અમદાવાદમાં છે.

– ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના દસક્રોઈ તાલુકાના બારેજડી ગામમાં થઈ હતી.

– દસક્રોઈ તાલુકાના લાંભા ખાતે બળિયાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.

– હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું તીર્થસ્થાન પીરાણા દસક્રોઈ તાલુકામાં આવેલું છે.

દસ્ક્રોઈ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

દસ્ક્રોઈ તાલુકામાં પ્રખ્યાત

  • 1