ધોલેરા

તાલુકો

ધોલેરા

જિલ્લો

અમદાવાદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

34

વસ્તી

50,821

ફોન કોડ

02713

પીન કોડ

382455

ધોલેરા તાલુકાના ગામડા

આનંદપુર, આંબલી, આંબલીના ભાઠા, ઓતરીયા, કમીયાળા, સાંગાસર, કાદીપુર, કાનાતળાવ, કાસીન્દ્રા, ખુંણ, ગાંફ, હેબતપુર, ગોગલા, ગોરાસુ, ચેર, ઝાંખી, ધનાળા, શેળા, ધોલેરા, નવાગામ, પાંચી, પીપળી, બાવળીયારી, વાલીંદા, બુરાનપુર, ભડીયાદ, ભીમતળાવ, મહાદેવપુરા, મીંગળપુર, રાહતળાવ, સાંઢીડા, સોઢી, ભાણગઢ, મુંડી
Dholera

ધોલેરા તાલુકા વિશે માહિતી

ધોલેરા મીઠાના સત્યાગ્રહનું કેન્દ્ર હતું.

– ધોલેરા ભારતનું પ્રથમ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR) छे.

– ધોલેરા ખાતે વિશ્વનો સૌથી વિશાળ 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ બનશે.

– વિશ્વની સૌથી મોટી ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનું નિર્માણ કરાશે જેના માટે દિલ્લી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર (DMIC) સાથે ભાગીદારી કરી છે.

ધોલેરા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ધોલેરા તાલુકામાં પ્રખ્યાત

  • 1