ગાંધીધામ

તાલુકો

ગાંધીધામ

જિલ્લો

કચ્છ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

9

વસ્તી

3,29,166

ફોન કોડ

02836

પીન કોડ

370201

ગાંધીધામ તાલુકાના ગામડા

અંતરજાળ, ભારાપર, ચુડવા, ગળપાદર, ગાંધીધામ, કિડાણા, મીઠી રોહર, પડાણા, શિણાય
Gandhidham

ગાંધીધામ તાલુકાનો ઇતિહાસ

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે નિર્વાસિત સિંધી લોકો માટે આ શહેર વસાવવામાં આવ્યું હતું.

– ભારતનું અગત્યનું અને ગુજરાતનું સૌથી મોટું કંડલા બંદર ગાંધીધામ તાલુકામાં આવેલું છે. જે અરબ સાગરના તટ પર અને કચ્છના અખાતમાં આવેલું છે.

– ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ આવેલું છે. મહાત્મા ગાંધીજીના અવસાન બાદ રાજઘાટ ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં અને અસ્થિઓની પધરામણી અહીં કરવામાં આવી હતી.

ગાંધીધામ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ગાંધીધામ

1