કલ્યાણપુર

તાલુકો

કલ્યાણપુર

જિલ્લો

દેવભૂમિ દ્વારકા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

73

વસ્તી

1,96,033

ફોન કોડ

02692

પીન કોડ

361335

કલ્યાણપુર તાલુકાના ગામડા

અસોતા મોટા, આશિયાવદર, કણકપર, કણકોટ કડી, કલાણપુર, કાનપર શેરડી, કેનેડી, કેશવપુરા, ખાખરડા, ખીજદડ, ખીરસરા, ગઢકા, ગાગા, ગાંગડી, ગાંધવી, ગુરગઢ, ગોકલપર, ગોજી નેસ, ગોરાણા, ચચલાના, ચંદ્રાવાડા, ચાક કડો, ચુર, છાપર, જાનવર કડો, જામ રાવલ, જામપર, જુવાનપર, જેપુર, જોધપર, ટંકારિયા, ડાંગરવડ, દુધીયા, દેવલીયા, ધતુરીયા, ધ્રુમથાલ, નગડિયા, નવાદ્ગા, નંદાણા, પટેલકા, પાનેલી, પિંડારા, પ્રેમસર, બામનાસા, બારિયાધાર, બાંકોડી, ભાટવડીયા, ભાટિયા, ભોગાત, ભોપાલકા, મલેતા, મહાદેવીયા, મંગાલીયા, માણપરા, મેધપુર, મેવાસા, રણજીતપર, રાજપર, રાણ, રાણપરડા, રાવલ, લાંબા, વાસુ કડો, વિરપુર, સણોસરી, સાતાપર, સીડસરા, સુર્યાવદર, હડમતીયા, હનુમાનધાર, હબારડી, હરીપર, હર્ષદ
Kalyanpur

કલ્યાણપુર તાલુકા વિશે માહિતી

કલ્યાણપુર તાલુકામાં કોયલા ડુંગર પર પ્રસિદ્ધ હરસિદ્ધી માતા (હર્ષદ માતા)નું મંદિર આવેલું છે. હરસિદ્ધિમાતા યાદવોના કુળદેવી તરીકે ઓળખાય છે. આ મંદિર ચાલુક્ય સમયમાં બંધાયેલું હતું.

કલ્યાણપુર તાલુકાના લાંબા ખાતે એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ આવેલું છે. આ વિન્ડ ફાર્મ ડેન્માર્ક દેશની સહાયતાથી ઊભું કરાયું છે.

– કલ્યાણપુર તાલુકાના પીડારા ગામે દુર્વાસા ઋષિનો આશ્રમ આવેલો છે. આ સ્થળ પાંડવ યુગની ઘટના સાથે સંકળાયેલું છે. અહીં, મહાભારતના યુદ્ધ પછી ઋષિમુનિઓની સલાહથી પાંડવોએ 108 લોખંડના પિંડ તારવ્યાં હતા તે સમયથી આ સ્થળ પિંડતારક કહેવાય છે.

કલ્યાણપુર તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

કલ્યાણપુર તાલુકામાં પ્રખ્યાત

  • 1