ખંભાળિયા
Table of Contents
Toggleખંભાળિયા તાલુકા વિશે
તાલુકો
ખંભાળિયા
જિલ્લો
દેવભૂમિ દ્વારકા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
87
વસ્તી
2,68,062
ફોન કોડ
02833
પીન કોડ
361305
ખંભાળિયા તાલુકાના ગામડા
અજાડ ટાપુ, અહિર સિંહણ, અંબારડી, કજુરડા, કંચનપુર, કંડોરણા, કાઠી દેવલીયા, કાબર વીસોત્રી, કાલાવાડ શીમની, કાળુભાર ટાપુ, કુવાડીયા, કેશોદ, કોટડીયા, કોટા, કોઠા વીસોત્રી, કોલાવા, ખજુરીયા, ખંભાળિયા, ગઢીયા, ગોઇન્જ, ગોલાન શેરડી, ચુડેશ્વર, જુવાનગઢ, ઝાકસીયા, ટીંબડી, ઠાકર શેરડી, તથીયા, દાત્રાણા, દાંતા, દેવાલીયા, ધરમપુર, ધંધુસર, નાગડા, નાના આસોટા, નાના આંબલા, નાના માંધા, પનેરો, પરોડીયા, પીપરીયા, પીર લાખાસર, ફોટ, બજાના, બેરાજા, બેહ, ભરાણા, ભંડારીયા, ભાટગામ, ભાડથર, ભાતેલ, ભારા બેરાજા, ભાંખોખારી, ભીંડી, મહાદેવીયા, માધુપુર, માંઝા, મોટા આંબલા, મોટા માંધા, મોટી ખોખરી, મોવાણ, રામનગર, લખાસર હાપા, લલીયા, લાલપરડા, લાલુકા, વચલાબારા, વડાલીયા સિંહણ, વડીનાર, વીરમદડ, વીંઝલપર, વડત્રા, શક્તિ નગર, શાખપર, શેડા ભાડથર, સલાયા, સામોર, સીધપુર, સિંહણ કાકાભાઈ, સુતારીયા, સુમરા તરધારી, સેગારીયા, સોઝા તરધારી, સોડાશાલા, સોનારડી, હરીપર, હર્ષદપુર, હંજડાપર, હંસથલ
ખંભાળિયા તાલુકા વિશે માહિતી
ખંભાળિયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. ખંભાળિયા સમગ્ર દેશમાં શુદ્ધ ઘી માટે જાણીતું છે.
– દરબાર ગઢ, જામ જોધપુર ગેટ, ઝાડેશ્વરીની ટેકરી, આરાધના ધામ વગેરે જોવાલાયક સ્થળો છે.
–
તાલુકામાં આવેલા સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
– વન્યજીવ સૃષ્ટિઓ માટે નરારા ટાપુ જાણીતો છે. આ ટાપુમાં ઓકટોપસ, સ્ટારફીશ, ઢોગી માછલી (પફર ફીશ) વગેરે જોવા મળે છે. આ ટાપુની વિશેષતા એ છે કે અહીંનો તમામ સમુદ્રી દ્રશ્ય પાણીમાં ડૂબકી લગાવ્યા વિના નરી આંખે જોઈ શકાય છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા 24 ટાપુ પૈકી 2 ટાપુ પર માનવ વસતી વસવાટ કરે છે. (નરારા ટાપુ અને બેટ દ્વારકા ટાપુ) નરારા ટાપુ રાષ્ટ્રીય ઉદ્યાનના ભાગ રૂપે સમાવાયો છે.
ખંભાળિયા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ખંભાળિયા તાલુકામાં પ્રખ્યાત
- 1