માંડવી
Table of Contents
Toggleમાંડવી તાલુકા વિશે
તાલુકો
માંડવી
જિલ્લો
કચ્છ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
103
વસ્તી
2,03,373
ફોન કોડ
02834
પીન કોડ
370465
માંડવી તાલુકાના ગામડા
માંડવી તાલુકાનો ઇતિહાસ
રૂકમાવતી નદીના કિનારે આવેલું માંડવી બંદર સૌથી જૂનું બંદર છે.
食 માંડવીમાં આવેલું રામપર-વેકરા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે. અહીં ગંગાજી તથા જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે. કારતક સુદ પૂનમના રોજ રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે.
– ટી.બી. ના ઉપચાર માટેનું ટી.બી સેનેટોરિયમ માંડવી ખાતે આવેલું છે.
– ગુજરાતનું સૌપ્રથમ વિન્ડફાર્મ અહીં સ્થપાયું હતું.
(અગત્યની નોંધ : GCERT પ્રમાણે ભારતનું પ્રથમ વિન્ડફાર્મ તમિલનાડુના તુતીકોરીન ખાતે સ્થાપવામાં આવ્યું હતું.)
ભારતની સ્વતંત્રતા માટે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર શ્યામજીકૃષ્ણ વર્માનું જન્મ સ્થળ માંડવી છે. વર્ષ 2003માં તેમનાં અસ્થિ જીનીવાથી માંડવીમાં લાવ્યા બાદ વર્ષ 2009માં નરેન્દ્ર મોદીએ ‘ક્રાંતિ તીર્થ’ સ્થાપવા માટે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટીની રચના કરી હતી. ક્રાંતિ તીર્થના પાયાનો પથ્થર 13 ડિસેમ્બર, 2010ના રોજ મુકાયો હતો.
જૈનોનું પવિત્ર સ્થળ બૌતેરા જિનાલય માંડવી ખાતે આવેલું છે.
માંડવી તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
માંડવી
1