રાણપુર

તાલુકો

રાણપુર

જિલ્લો

બોટાદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

34

વસ્તી

2,18,486

ફોન કોડ

02692

પીન કોડ

388001

રાણપુર તાલુકાના ગામડા

અણીયાળી કસ્બાતી, અણીયાળી કાઠી, અલઉ, આલમપુર, ઉમરાળા, કીનારા, કુંડલી, કેરીયા રાણપુર, ખસ, ખોખરનેસ, ગઢીયા, ગુંદા, ગોધાવાટા, ચારણકી, જાળીલા, દેરડી, દેવગણા, દેવળીયા, ધારપિપળા, નાની વાવડી, પાટણા, પાણવી, બગડ, બરાનીયા, બુબાવાવ, બોડીયા, માલણપુર, મોટી વાવડી, રાજપુરા, રાણપુર, વેજળકા, સાંગણપુર, સુંદરીયાણા, હડમતાળા
Ranpur

રાણપુર તાલુકા વિશે માહિતી

રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310માં ભાદર અને ગોમા નદી વચ્ચે કિલ્લો બાંધીને રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. આ રાણાજી ગોહિલનો કિલ્લો જોવાલાયક છે.

રાણપુર તાલુકામાં આવેલ ‘વેજલકા’ સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ છે. અહીંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.

-> સાહિત્યકાર કુમારપાળ દેસાઈનો તેમજ સમાજ સુધારક પૂર્ણિમાબેન પકવાસાનો રાણપુર ખાતે થયો હતો. એવા જન્મ

– ઝવેરચંદ મેઘાણી તથા મહાન પત્રકાર અમૃતલાલ શેઠની કર્મભૂમિ રાણપુર રહી છે.

પૂર્ણિમાબેન પકવાસા

– રાજકોટનું પ્રસિદ્ધ હાલનું અખબાર ‘ફૂલછાબ’ની શરૂઆત રાણપુર ખાતેથી કરવામાં આવી હતી. આમ, આ તાલુકો ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે.

રાણપુર તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

રાણપુર તાલુકામાં પ્રખ્યાત

  • 1