રાપર
Table of Contents
Toggleરાપર તાલુકા વિશે
તાલુકો
રાપર
જિલ્લો
કચ્છ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
98
વસ્તી
2,17,315
ફોન કોડ
02830
પીન કોડ
370165
રાપર તાલુકાના ગામડા
અમરાપર, આડેસર, આણંદપર, ઉમૈયા, કલ્યાણપર, કાનપર, કાનમેર, કારૂડા, કીડીયાનગર, કુડા (જામપર), કુંભારીયા, ખાનપર, ખાંડેક, ખીરઈ, ખેંગારપર, ગાગોદર, ગેડી, ગોવિંદપર, ગૌરીપર, ધાણીથર, ચિત્રોડ, છોટાપર, જતવાડા (જીલાર વાંઢ), જદુપર, જાડાવાસ, જેસડા, ટગા, ટીંડલવા મોટા, ડાભુંડા, ડાવરી, ડેડરવા, ત્રંબૌ, થાનપર, થોરીયારી, દેશલપર, ધબડા, ધાડધ્રોની વાંઢ, નલિયા ટીંબો, નંદાસર, નાગલપર, નારણપર, નાંદા, નિલપર, પગી વાંઢ, પદમપર, પલાંસવા, પંડ્યાનો ગઢ, પાલનપર, પેથાપર, પ્રતાપગઢ, પ્રાગપર, ફતેહગઢ, ફૂલપરા, બાદરગઢ, બાદલપર, બાલાસર, બાંભણસર, બેલા, ભીમદેવકા, ભીમાસર, ભુટકિયા, માખેલ, માણબા, મૌવાણા (શિવાગઢ), માનગઢ, માંજુવાસ, મેવાસા, મોડા, મોમાયમોરા, રવ મોટી, રાપર, રામપર, રામવાવ, લાકડા વાંઢ, લાખાગઢ, લોદ્રાણી (પારકરા વાંઢ), વણોઈ, વરણું, વલ્લભપર, વિજયપર, વીજાપર, વેકરા, વેરસરા, વ્રજવાણી, સણવા, સાંય, સરસલા, સઈ, શાનગઢ, સુખપર, સુદાણા વાંઢ, સુરબા વાંઢ, સુવઇ, સેલારી, સોનલવા, સોમાણી વાંઢ, હમીરપર નાની, હમીરપર મોટી
રાપર તાલુકાનો ઇતિહાસ
કબીર પરંપરાના સંત ત્રિકમસાહેબની સમાધિ રાપર તાલુકામાં આવેલી છે.
રવેચીનો મેળો રા૫ર તાલુકાના રવ ગામ ખાતે યોજાય છે.
રાપર તાલુકાના ચિત્રોડ-મેવાસા ગામે પ્રસિદ્ધ આઈનો ડેરો (શિવ મંદિ૨) આવેલું છે.
– રાપર તાલુકાના શિરાણી વાંઢથી લઈને અમરાપર સુધીના 13 થી 14 કિ.મી.ના વિસ્તારમાં દર વર્ષે હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ પ્રજનન માટે આવે છે. ભાંજડા ડુંગર અને કાળા ડુંગર વચ્ચેના અંડાબેટ કે હજબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરખાબ માદા ઈંડા મૂકે છે. આ સ્થળ એશિયાનું એક માત્ર સુરખાબ નગ૨ તરીકે ઓળખાય છે.
રાપર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
રાપર
1