સાણંદ
Table of Contents
Toggleસાણંદ તાલુકા વિશે
તાલુકો
સાણંદ
જિલ્લો
અમદાવાદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
67
વસ્તી
2,37,845
ફોન કોડ
02717
પીન કોડ
382110
સાણંદ તાલુકાના ગામડા
અણદેજ, અણીયાળી, ઇયાવા, ઉપરદળ, કલાણા, કાણેટી, કુંડલ, કુંવાર, કોલટ, ખીચા, ખોડલીયા, ખોડા, ખોરજ, ગરોડીયા, ગોધાવી, ગોરજ, ગોવિંદા, ચરલ, ચાંગોદર, ચેખલા, છારોડી, જુડા, જુવાલ, ઝાંપ, ઝોલાપુર, ડરણ, તાજપુર, તેલાવ, દદુકા, દોદર, નવાપુરા, નાની દેવતી, નારણપુરા, નિધરાડ, પલવાડા, પીંપણ, ફાંગડી, બકરાણા, બોળ, ભવાનપુર, મખીયાવ, મણીપુર, મટોડા, માણકોલ, મેલાસણા, મોટી દેવતી, મોડાસર, મોરૈયા, રામપુરા, રુપાવટી, રેથલ, લેખંભા, લોદરીયાળ, વણાલીયા, વસોદરા, વાસણા ઇયાવા, વાસણા ચાચરાવાડી, વિરોચનનગર, વીંછિયા, શિયાવાડા, શેલા, સનાથલ, સરી, સાણંદ, સાણંદ ગ્રામ્ય, સોયલા, હીરાપુર
સાણંદ તાલુકા વિશે માહિતી
એક સમયનું વાઘેલા રાજપૂતોનું રજવાડું હતું.
આઝાદી સમયના સાણંદ રજવાડાના રાજા જશવંતસિંહ હતાં. તે ઉચ્ચકક્ષાના મેવાતી ઘરાનાના સંગીતકાર હતાં.
– આંણદના તાજપુર ખાતે ઈ.સ. 1857ના વિપ્લવમાં શહીદ થયેલા રંગાજી ઠાકોર અને રત્નાજી ઠાકોરના પાળીયા આવેલા છે.
– સાણંદમાં ગુજરાતનો પ્રથમ મહિલા ઈન્ડસ્ટ્રીસ પાર્ક આવેલ છે. આ ઉપરાંત ફોર્ડ અને ટાટાનો નેનો ગાડીનો પ્લાન્ટ પણ અહી આવેલાં છે. તેથી સાણંદને ‘ગુજરાતના ઓટો હબ’ તરીકે ઓળખવામાં આવે છે.
– સાણંદમાં ઓટોમોબાઈલ હબ નજીક વિરોચન નગરમાં ભારતનો સૌથી મોટો મલ્ટિ મોડેલ લોજિસ્ટિક પાર્ક (MMLP) સ્થાપવા માટે ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વચ્ચે MoU કરવામાં આવ્યા છે.
સાણંદ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
સાણંદ તાલુકામાં પ્રખ્યાત
- 1