સુબિર

તાલુકો

સુબિર

જિલ્લો

ડાંગ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

84

વસ્તી

55,339

ફોન કોડ

02631

પીન કોડ

394716

સુબિર તાલુકાના ગામડા

ચિંચવિહીર, જુન્નેર, ખાજુર્ણા, ખેરીનદરા, સાવરદા, દહેર, ઘાના, ઉગા (લવચાલી), અહીરપાડા, ચીંચપાડા, ગારખડી, ઘાનીઆંબા, જામન્યા, સાતબાબલા, ઝારી, બુરથડી, ગાંવદહાડ, ગિરમાળ, કાંગર્યામાળ, સુબિર, હાડોળ, ઇસખાંડી, કડમાળ (સુબીર‌), કસાડબારી, કાકશાળા, નિશાના, બીલીઆંબા, જામલા, કેશબંધ, ટિંબરથવા, આમસરપાડા, બરડા (માનમોડી), બીજુપાડા, ગુરૂડ્યા, ખાંભલા, મોહપાડા (પિપલદહાડ), બોકડમાળ, હિંદલા, પિપલાઇદેવી, પિપલપાડા (ગલકુંડ), વડપાડા (ડાંગ), ચીખલી (લવચાલી), ગાયગોઠણ, લવચાલી, પાદલખડી, ઢોંગીઆંબા, લહાન કસાડ, મહાલ, મોઠીકસાડ, સાવરદા કસાડ, આમબુર, બીલબારી, ઢોલિયાઉંબર, ડુમર્યા, બડીગાંવઠા, બીબુપાડા, કેળ (ડાંગ), નકટ્યા હનવંત, વાહુટ્યા, કાકડવિહીર, કીરલી, પલાસમાળ, આમથવા (ડાંગ), બેહદુન, ભોંડવિહીર, ગવ્હાણ, જમાણસોંદા, જોગથવા, પિપલદહાડ, સાવરપાડા, કરંજપાડા, લહાન ઝાડદર, મોઠી ઝાડદર, પંઢરપાડા, સેપુઆંબા, શિવબારા, જામન્યામાળ, ઝરણ, મોખામાળ, શિંગાણા, ઘુબાડ્યા, હનવંતપાડા (પિપલદહાડ), જારસોળ, કરંજડા
Subir

સુબિર તાલુકા વિશે માહિતી

સુબીર તાલુકામાં ચમક ડુંગ૨ ૫૨ શબરી ધામ આવેલું છે.

સુબીર તાલુકાના પીપલદહાડ (સાવરખલ) ગામે જંગલમાં એક ઊંચી ટેકરી આવેલી છે. આ ટેકરીમાં કનસરી માતાનું સ્થાન આવેલું છે જેને સ્થાનિક લોકો અન્નપૂર્ણા તરીકે પૂજે છે. દર વર્ષે ડિસેમ્બરમાં લોકો અહીં ડુંગર દેવની પૂજા કરે છે અને જાત જાતના નૈવેધ ચડાવે છે તથા રાત્રિ દરમિયાન પુરુષો દ્વારા ગામમાં ત્રણ દિવસ સુધી થાળી વાદ્ય ૫૨ કથા ગવાય છે જેને ડાંગની કથન અને ડાંગ શૈલીનું અભિન્ન અંગ ગણવામાં આવે છે અને ડુંગર દેવને પ્રસન્ન કરવા ભાયા નૃત્ય (ડુંગરદેવ નૃત્ય) ક૨વામાં આવે છે.

– સુબીર તાલુકાના ગીરમાળ ગામ નજીકં ગીરા નદી પર ગીરમાળ ધોધ આવેલો છે, જેને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યો છે.

સુબિર તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

સુબિર તાલુકામાં પ્રખ્યાત

  • 1