થાનગઢ
Table of Contents
Toggleથાનગઢ તાલુકા વિશે
તાલુકો
થાનગઢ
જિલ્લો
સુરેન્દ્રનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
32
વસ્તી
42,351
ફોન કોડ
02751
પીન કોડ
363530
થાનગઢ તાલુકાના ગામડા
થાનગઢ તાલુકાનો ઇતિહાસ
વર્ષ 2013માં ચોટીલા અને મૂળીમાંથી થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો હતો. થાનગઢ ‘વાસુકી નાગની ભૂમિ’ તરીકે ઓળખાય છે.
– ચિનાઈ માટીના ઉદ્યોગ માટે થાનગઢ એ ગુજરાતનું સૌથી મોટું મથક છે. અહીં, ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું ‘પરશુરામ પોટરી’ થાનગઢમાં આવેલ છે.
– થાનગઢ તાલુકાના તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના દિવસે તરણેતરનો મેળો ભરાય છે. તરણેતરમાં વિષ્ણુ કુંડ, શિવ કુંડ અને બ્રહ્મ કુંડ આવેલાં છે.
– ચોટીલાના માંડવ વન વિસ્તારમાં ઝરીયા મહાદેવની જગ્યા આવેલી છે જ્યાં શિવલિંગ પર પથ્થરમાંથી ઝરતાં પાણીનો સતત અભિષેક થયાં કરે છે. તેથી તેને ઝરીયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
– થાનગઢ ખાતે સૂર્યમંદિર (સૂરજ દેવળ) અને મુનિ બાવાનું મંદિર આવેલું છે. જેમાં અષ્ટકોણીય મંડપ આવેલો છે
થાનગઢ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
થાનગઢ
1