વાગરા
Table of Contents
Toggleવાગરા તાલુકા વિશે
તાલુકો
વાગરા
જિલ્લો
ભરૂચ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
67
વસ્તી
1,00,044
ફોન કોડ
02641
પીન કોડ
392140
વાગરા તાલુકાના ગામડા
અખોડ, અલાદરા, આલીયા બેટ, અંભેલ, અંભેટા, આંકોટ, અરગામા, અટાલી, બદલપુરા, ભેંસલી, ભેરસમ, ચાંચવેલ, દહેજ, ગલેન્ડા, ગંધાર, ગોલાદરા, જાગેશ્વર, જણિયાદરા, જોલવા, જુનેદ, કડોદરા, કલાદરા, કલમ, કેશવાણ, ખડખંડાલી, ખોજબલ, કોલિયાદ, કોઠીયા, લખીગામ, લીમડી, લુવારા, મોસમ, મુલેર, નાદરખા, નાંદિડા, નરણાવી, ઓચ્છણ, ઓરા, પાદરીયા, પહાજ, પખાજણ, પાલડી, પણિયાદરા, પિપલીયા, પિસાદ, રહાડ, રહિયાદ, સાચણ, સડથલા, સલાદરા, સામંતપોર, સંભેટી, સારણ, સાયખા, સુતરેલ, સુવા, ત્રાંકલ, વછનાદ, વડદલા, વાગરા, વહિયાલ, વસ્તીખંડાલી, વાવ, વેંગણી, વિલાયત, વિંછિયાદ, વોરાસમની
વાગરા તાલુકા વિશે માહિતી
એશિયા
પહેલા
ના
કેમિકલ બંદર
તરીકે વાગરા
તાલુકામાં
આવેલ દહેજ
બંદર વિકસ્યું
હતું. દહેજ
દહેજ બંદર
ગુજરાતનું સૌપ્રથમ કેમિકલ બંદર તરીકે જાણીતું છે. અહીં કુદરતી ગેસ મેળવવા અને તેના રીગેસીફિકેશન માટે LNG ટર્મિનલ સ્થાપવામાં આવ્યું છે. દહેજ અને ભાવનગરના ઘોઘા બંદ૨ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે મદદરૂપ એવી ૨ો-૨ો (૨ોલ ઓન- રોલ ઓફ) ફેરી શરૂ કરવામાં આવી છે.
ભરૂચની પહેલી મસ્જિદ 14મી સદીમાં ગાંધાર બંદર ખાતે બંધાઈ હતી. આ સ્થળે તેલ અને કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા છે.
– વાગરા તાલુકાના લુવારા ગામ ખાતે નર્મદા નદીના કિનારે દીવાદાંડી આવેલી છે. જેમાં બેલ્જિયમ ગ્લાસ દ્વારા પરાવર્તિત પામેલા કિરણો પ્રકાશરૂપે ચારેય દિશાઓમાં ફેલાય છે.
વાગરા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
વાગરા તાલુકામાં પ્રખ્યાત
- 1