વિરમગામ
Table of Contents
Toggleવિરમગામ તાલુકા વિશે
તાલુકો
વિરમગામ
જિલ્લો
અમદાવાદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
72
વસ્તી
1,93,283
ફોન કોડ
02715
પીન કોડ
382150
વિરમગામ તાલુકાના ગામડા
અસલગામ, ઉખલોડ, ઓગણ, કડીપુર, કમીજલા, કરકથલ, કરણગઢ, કલ્યાણપુર, કાંકરાવાડી, કાનપુરા, કાયલા, કારીયાણા, કાલિયાણા, કુમારખાણ, કોકતા, ખુડદ, ખેંગારીયા, ગોરૈયા, ઘોડા, ચણોઠીયા, ચુનીનાપુરા, જકસી, જખવાડા, જાલમપુરા, જુના પાદર, જેતાપુર, ઝેઝરા, ડેડિયાસણ, થુલેટા, થોરી થંભા, થોરી મુબારક, થોરી વડગાસ, દલસાણા, દુમણા, દેવપુરા, દોલતપુરા, ધાકડી, નદીયાણા, નરસિંહપુરા, નાની કીશોલ, નાની કુમાદ, નીલકી, ભડાણા, ભાવડા, ભોજવા, મહાદેવપુરા, મામદપુરા, મેલાજ, મોટા હરીપુરા, મોટી કીશોલ, મોટી કુમાદ, રંગપુર, રહેમલપુર, રુપાવટી, લીંબાડ, લીયા, વડગાસ, વણી, વનથલ, વલાણા, વસવેલીયા, વસાણ, વાંસવા, વિરમગામ, વિરમગામ ગ્રામ્ય, વેકરીયા, શાહપુર, શિવપુરા, સચાણા, સરસાવડી, સોકલી, હાંસલપુર સેરેશ્વર
વિરમગામ તાલુકા વિશે માહિતી
વાઘેલા- સોલંકી વંશના ધોળકાના રાજા વીર ધવલના પુત્ર રાજા વીરમદેવે વિરમગામની સ્થાપના કરી હતી.
– મીનળદેવી એ બંધાવેલું મુનસર તળાવ અહીં આવેલું છે, તેને ‘અર્ધસહસ્ત્રલિંગ તળાવ’ ત૨ીકે પણ ઓળખવામાં આવે છે તથા ગંગુ વણજારાએ બંધાવેલું ગંગાસર તળાવ અહીં સ્થિત છે.
–
મુનસર તળાવ પાસે મુનસરી માતાનું મંદીર આવેલું છે તથા મુનસર તળાવની દક્ષિણે સાસુ-વહુ ઓરડા તરીકે પ્રખ્યાત પૌરાણિક મંદિર આવેલુ છે.
– કપાસના ઉત્પાદનની સાનુકૂળતાના કારણે વિરમગામને કોટનઝોન તરીકે ઓળખવામાં આવે છે.
વિરમગામ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
વિરમગામ તાલુકામાં પ્રખ્યાત
- 1