માતર

તાલુકો

માતર

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

55

વસ્તી

1,62,800

ફોન કોડ

02694

પીન કોડ

387530

માતર તાલુકાના ગામડા

અલિન્દ્રા, આંત્રોલી, અસામલી, અસલાલી, બામણગામ, બરોડા, ભલાડા, ચાનોર, દલોલી, દેથલી, ગરમાળા, હાડેવા, હૈજરાબાદ, હેરંજ, ઇન્દ્રવર્ણા, કઠોડા, ખડીયારાપુરા, ખાંધલી, ખરેંટી, કોશીયલ, કુંજરા, લવાજ, લીંબાસી, માછીએલ, મહેલાજ, માલાવાડા, મલીયાતજ, મરાલા, માતર, મહેમદાબાદ, નધાનપુર, નગરામા, નાંદોલી, પાલ્લા, પરિએજ, પીપરીયા, પુનાજ, રધવાણજ, રણાસર, રતનપુર, સંધાણા, સાયલા, શેખુપુર, સિહોલડી, સીંજીવાડા, સોખડા, ત્રાજ, ત્રાણજા, ઊંઢેલા, ઊંટઇ, વાલોત્રી, વણસર, વસઇ, વસ્તાણા, વિરોજા
Matar

માતર તાલુકાનો ઇતિહાસ

‘પંખીઓના પિયર’ તરીકે ઓળખાતું અને પ્રાકૃતિક સૌદર્ય ગણાતું પરીએજ એ માતર તાલુકામાં આવેલું છે. ખંભાતના અખાતને અડીને આવેલ પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય અને યાયાવર પક્ષીઓ (ખાસ કરીને સારસ પક્ષી) જોવા મળે છે. પરીએજ ખાતે રાતડેશ્વર તળાવ, નાનું તળાવ અને મોટું તળાવ આવેલા છે. પરીએજ તળાવને મહી નદીના પાણીથી ભરીને ‘સુજલામ સુફલામ’ યોજના અંતર્ગત સિંચાઈનો લાભ આપવામાં આવે છે.

અહીં કુદરતી પ્રકૃતિને માણવાના ઉદ્દેશથી ઈન્ટર પ્રિટીશન સેન્ટર, વોચ ટાવર, સાઈનેઝીસ ડાયોરામા અને અન્ય સ્થાપત્ય તૈયાર કરવામાં આવેલાં છે.

માતર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

માતર

1