ભાવનગર સીટી
Table of Contents
Toggleભાવનગર સીટી વિશે
તાલુકો
ભાવનગર સીટી
જિલ્લો
ભાવનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
59
વસ્તી
6,43,365
ફોન કોડ
0278
પીન કોડ
364001
ભાવનગર સીટીના ગામડા
અકવાડા, અધેવાડા, અધેળાઇ, આલાપર, ઉંડવી, કમળેજ, કરદેજ, કાનાતળાવ, કાળાતળાવ, કોટડા, કોબડી, કોળીયાક, ખડસલીયા, ખેટા ખાટલી, ગણેશગઢ, ગુંદી, ચિત્રા, જશવંતપુર, જુના રતનપર, તરસમીયા, થળસર, થોરડી, દેવળીયા, નર્બદ, નવામાઢિયા, નવા રતનપર, નાગધણીંબા, નારી, પાળીયાદ, પીથલપુર, ફરીયાદકા, બુધેલ, ભદભિડ, ભડભડીયા, ભડી, ભુતેશ્વર, ભુંભલી, ભોજપુરા, ભંડારીયા, માઢીયા, માલણકા, મીઠાપર, રાજગઢ, રામપર, રૂવા, લાખણકા, વાવડી, વેળાવદર, શામપરા, શામપરા (સિદસર), શેઢાવદર, સનેસ, સરતાનપર, સવઇકોટ, સવાઇનગર, સિદસર, સુરકા, સોડવદરા, હાથબ
ભાવનગર સીટી વિશે માહિતી
ભાવનગર ખાતેના ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, ગૌરીશંકર તળાવ, જૂના દરબારગઢની સુંદર કોતરણી, તખ્તેશ્વરનું મંદિર, ભવનાથનું મંદિર, રૂપાવરીનું મંદિર, શામળદાસ કોલેજ, ગંગા છત્રી વગે૨ે સ્થળો જોવાલાયક છે.
– ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં હડપ્પીય સંસ્કૃતિનો ટીંબો મળી આવેલો છે.
– ભાવનગર પટારા બનાવવા માટે તથા ગાંઠીયા માટે પ્રખ્યાત छे.
– સમગ્ર ભારતમાં ફકત ભાવનગરના રેલવે સ્ટેશનમાં મહિલાઓ કુલી તરીકે સેવાઓ આપે છે.
–
વિશ્વનું સૌપ્રથમ C.N.G ટર્મિનલ ભાવનગર બંદર પર સ્થાપવામાં આવ્યું હતું. (L.N.G ટર્મિનલ – દહેજ બંદર, ભરૂચ)
ભાવનગર સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
ભાવનગર સીટીમાં પ્રખ્યાત
- 1