ઘોઘા

તાલુકો

ઘોઘા

જિલ્લો

ભાવનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

54

વસ્તી

1,00,977

ફોન કોડ

0278

પીન કોડ

364110

ઘોઘા તાલુકાના ગામડા

અવાણીયા, ઉખરલ્લા, ઓદરકા, કણકોટ, કરેડા, કાનુડાધાર, કુકડ, કુડા, કંટાળા, ખરકડી, ખાટડી, ગરીબપરા, ગોરીયાળી, ઘોઘા, ચણીયાળા, છાયા, જુનાપાદર, તગડી, તણસા, થોરડી, નથુગઢ, નવાગામ, નાનાખોખરા, નેસવડ, પડવા, પાણીયાળા, પીથલપુર, પીપરલા, પીરમ, બાડી, બાંભણીયા, ભવાનીપરા, ભાખલ, ભીકડા, ભંડાર, મલેકવદર, મામસા, માલપર, મીઠીવીરડી, મોટાખોખરા, મોરચંદ, રતનપર, રાજપરા, રાણાધાર, લાકડીયા, લાખણકા, વાલેસપુર, વાવડી, વાળુકડ, સમઢીયાળા, સાણોદર, સારવદર, હોઈદડ, ત્રંબક
Ghogha

ઘોઘા તાલુકા વિશે માહિતી

ઘોઘાનું પ્રાચીન નામ ‘ગુંદીગઢ’ હતું.

– ઘોઘા એક જૂનું બંદર છે. આ બંદર માટે કહેવત જાણીતી હતી કે ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ જેમાં ઘોઘાના રાજકુમાર વિજયના લગ્ન કરવા માટે જહાજ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતાં.

અરબ વેપારીઓ સાતમી સદીમાં ઘોઘા બંદરે આવ્યા હતાં. ત્યાં તેમણે મસ્જિદ બાંધી હતી. આ મસ્જિદ ભારતની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક છે.

– ઘોઘા તાલુકાના ત્રંબક ગામે ત્રંબકનો ધોધ આવેલો છે. આ ધોધ માળનાથ ડુંગરમાં આવેલો છે.

食 નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ખાતે આવેલું છે.

ઘોઘા માં જોવાલાયક સ્થળો

  • 1

ઘોઘા માં આવેલ લોકપ્રિય ભોજન

  • 1

ઘોઘા માં આવેલી સ્કૂલ અને કોલેજ

ઘોઘા માં આવેલી હોસ્પિટલો

ઘોઘા માં આવેલ