ચિખલી

તાલુકો

ચિખલી

જિલ્લો

નવસારી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

69

વસ્તી

3,09,877

ફોન કોડ

02634

પીન કોડ

396521

ચિખલી તાલુકાના ગામડા

રાનકુવા, હરણગામ, સુધાવાડી, સુરખાઇ, દેગામ, સમરોલી, આલીપોર, ફડવેલ, મોટી વાંગરવાડી, નાની વાંગરવાડી, રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્દ, બોડવાંક, ખુંધ, કાંગવઇ, ટાંકલ, જોગવાડ, ચાસા, સતાડીયા, આમધરા, આછવણી, રુમલા, ઘોલાર, વંકાલ, સાદડવેલ, માણેકપોર, અગાસી, સાદકપોર, થાલા, મજીગામ, કુકેરી, ચિતાલી, સરૈયા, વાંઝણા, આમલી, બામણવેલ, અંબાચ, બલવાડા, બામણવાડા, દોણજા, ઢોલુમ્બર, ઘેકટી, હોન્ડ, ઘોડવણી, ગોડથલ, કાકડવેલ, કલિયારી, કણભઇ, ખાંભડા, ખરોલી, ખુડવેલ, મલિયાધરા, મલવાડા, માંડવખડક, મીણકચ્છ, મોગરાવાડી, નોગામા, પિપલગભાણ, રેઠવાણીયા, સારવણી, સોલધરા, સુંઠવાડ, સિયાદા, તલાવચોરા, તેજલાવ, ઉંઢવળ, વડપાડા, વેલણપોર, ઝરી
Chikhli

ચિખલી તાલુકાનો ઇતિહાસ

ચીખલી તાલુકાના મજી ગામે મલ્લિકાર્જુનનું પ્રાચીન શિવાલય આવેલું છે.

– ચીખલીમાં દત્ત મંદિર અને દત્ત આશ્રમ તથા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવાલાયક છે.

ચિખલી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ચિખલી

1