વાંસદા

તાલુકો

વાંસદા

જિલ્લો

નવસારી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

95

વસ્તી

40,382

ફોન કોડ

02630

પીન કોડ

396580

વાંસદા તાલુકાના ગામડા

વાંસદા, વણારસી, ઉનાઇ, ભિનાર, કુરેલિયા, સિણધઇ, ચઢાવ, મોટી વાલઝર, નાની વાલઝર, કંડોલપાડા, પાલગભાણ, મહુવાસ, કાળાઆંબા, ઉપસળ, લિમઝર, ખાંભલા, જૂજ, કેલીયા, ચારણવાડા, સીતાપુર, ખરજઇ, કેવડી, ધરમપુર, કુકડા, કેળકચ્છ, કાંટસવેલ, હોળીપાડા, કીલાદ(નાની વઘઇ), આંબાબારી, આંબાપાણી, અંકલાછ, બારતાડ, બારતાડ(ખાનપુર), બેડમાળ, બિલમોડા, બોરીઆછ, ચરવી, ચાપલધરા, ચોંઢા, ચોરવણી, ઢોલુમ્બર, દોલધા, રાણી ફળિયા, મોટી ભમતી, સરા, ચિકટીયા, ધાકમાળ, ગંગપુર, ગોધાબારી, જામલીયા, કપડવંજ, કાવડેજ, મનપુર, લાછકડી, મીંઢાબારી, નવાનગર, રંગપુર, તાડપાડા, ઉમરકુઇ, વાડીચોંઢા, વાંસિયાતળાવ, વાંગણ, વાટી, વાંદરવેલા, હનુમાનબારી, ખંભાલીયા, દુબળફળીયા, સિંગાડ, ઘોડમાળ, કમળઝરી, કંબોયા, કણધા, કંસારીયા, ખડકીયા, ખાનપુર, ખાટાઆંબા, લાકડબારી, લાખાવાડી, લીંબારપાડા, માનકુનીયા, મોળાઆંબા, નવતાડ, નીરપણ, પિપલખેડ, પ્રતાપનગર, રાજપુર, રવાણિયા, રાયબોર, રૂપવેલ, સાદડદેવી, સતીમાળ, સુખાબારી, વાઘાબારી, વાંસકુઇ, ઝરી
Vansda

વાંસદા તાલુકા વિશે માહિતી

અંબિકા નદીના કિનારે વસેલા વાંસદાનું નામ આ વિસ્તારની આસપાસ વાંસના જંગલોના કારણે પડયું હતું.

આઝાદી પહેલા વાંસદા દેશી રજવાડું હતું, અહીંના દરબાર ગઢ અને રાજાના મહેલો જોવા લાયક છે.

અહીં, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. આ ઉદ્યાનના ભાગ રૂપે અંબિકા નદીના કિનારે કિલ્લાદ કેમ્પ સાઈટને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે વિકસાવવામાં આવેલી છે, જ્યાં દર વર્ષે પ્રાકૃતિક શિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

વર્ષ 2015માં 66મા વન મહોત્સવ દરમિયાન વાંસદા તાલુકાના ભીનાર ગામે રામાયણની થીમ પર આધારિત ‘જાનકી વન’ સ્થાપવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે ઉષ્ણ અંબા માતાજી મંદિર (ઉનાઈ માતા) આવેલું છે તથા અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે.

વાંસદા તાલુકાના આંબાબારીમાં શબરીમાતા આરોગ્ય વન બનાવવામાં આવ્યું છે.

વાંસદા માં જોવાલાયક સ્થળો

વાંસદા માં આવેલ લોકપ્રિય ભોજન

વાંસદા માં આવેલી સ્કૂલ અને કોલેજ

વાંસદા માં આવેલી હોસ્પિટલો

વાંસદા માં આવેલ