ગળતેશ્વર

તાલુકો

ગળતેશ્વર

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

34

વસ્તી

1,24,795

ફોન કોડ

02699

પીન કોડ

388250

ગળતેશ્વર તાલુકાના ગામડા

અંબાવ, અંધાડી, બલાઢા, ડભાલી, ડાભસર, જરગાલ, કોસમ, કુણી, મહીઇંટાડી, માલવણ, મેનપુરા, મીઠાના મુવાડા, પડાલ, પાલૈયા, પાલી, રસુલપુર પડાલ, રોઝવા, રૂસ્તમપુરા, સનાદરા, સાંગોલ, સરનાલ, સોનૈયા, સોનીપુર, ટીંબાના મુવાડા, વાડદ, વનોડા, વસો, વાંધરોલી, કાંઠડી, બૈડપ, ધડીયા, ફતેપુરા, પરબીયા, ગંગાના મુવાડા
Galteshwar

ગળતેશ્વર તાલુકાનો ઇતિહાસ

મહી નદીના કિનારે આવેલું સોલંકી યુગનું શિવાલય એટલે ગળતેશ્વર જે પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ગાલવ મુનિની ચંદ્રહાસ નગરી હતી. અહીં, ગોમતી(ગળતી) અને મહી નદીનું સંગમ તીર્થ છે. જ્યાં જનમાષ્ટમી અને શરદપૂનમના દિવસે મેળો ભરાય છે.

ગળતેશ્વર

– ગળતેશ્વર તાલુકામાં ગળતેશ્વર મહાદેવનું ચાલુક્ય શૈલીનું પૌરાણિક શિવ મંદિર આવેલું છે.

ગળતેશ્વર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ગળતેશ્વર

1