ગણદેવી
Table of Contents
Toggleગણદેવી તાલુકા વિશે
તાલુકો
ગણદેવી
જિલ્લો
નવસારી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
59
વસ્તી
2,49,264
ફોન કોડ
02634
પીન કોડ
396360
ગણદેવી તાલુકાના ગામડા
અજરાઈ, અમલસાડ, અંચેલી, અંભેટા, આંતલીયા, ભાઠા, બીલીમોરા, છાપર, દેસાડ, દેવધા, દેવસર, ધકવાડા, ધમડાછા, ધનોરી, દુવાડા, એંધલ, ગડત, ગણદેવા, ગણદેવી, ગંઘોર, ગોંયદી ભાઠલા, ઇચ્છાપોર, કછોલી, કલમઠા, કલવાચ, કેસલી, ખખવાડા, ખાપરીયા, ખાપરવાડા, ખેરગામ, કોલવા, કોથા, માણેકપોર, માસા, મટવાડ, મેંધર, મોહનપુર, મોરલી, નાંદરખા, પાથરી, પાટી, પીંજરા, પીપલધરા, રહેજ, સાલેજ, સરીબુજરંગ, સરીખુર્દ, સોનવાડી, તલોધ, તોરણગામ, ઉંડાચ વાણીયાફળીયા, ઉંડાચ લુહારફળીયા, વડસાંગળ, વગલવાડ, વાઘરેચ, વલોટી, વણગામ, વાસણ, વેગામ
ગણદેવી તાલુકાનો ઇતિહાસ
ગણદેવીનું જૂનું નામ ‘ગણપાદીકા’ કે ‘ગણપદિકા’ હતું.
– ગણદેવીના ગડત ગામે આવેલા કામેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન કરેલી હોવાની લોકવાયકા છે.
– ગણદેવીમાં સોલંકી સમયના કોતરણીવાળા પથ્થરો મળી આવ્યા છે.
– ગણદેવીમાં મુખ્યત્વે ખાંડ અને ગોળના ઉદ્યોગો આવેલા છે.
– ગણદેવી તાલુકામાં આવેલું બીલીમોરા બે અલગ અલગ ગામો બીલી અને ઓરિયામોરાનાં નામ પરથી પડયું છે. અહીં આવેલું સોમનાથ મંદિર, ગાયત્રી માતાનું મંદિર અને ગંગા માતાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. તેમજ અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર, સતી મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.
– બીલીમોરા ખાતે આવેલ સોમનાથ મંદિરમાં દર શ્રાવણ માસે મેળો ભરાય છે.
– ગણદેવીના અમલસાડ ખાતે આવેલ અંધેશ્વર મંદિર એક ઐતિહાસિક તેમજ ભવ્ય મંદિર છે.
ગણદેવી તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ગણદેવી
1