ઘોઘા
Table of Contents
Toggleઘોઘા તાલુકા વિશે
તાલુકો
ઘોઘા
જિલ્લો
ભાવનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
54
વસ્તી
1,00,977
ફોન કોડ
0278
પીન કોડ
364110
ઘોઘા તાલુકાના ગામડા
અવાણીયા, ઉખરલ્લા, ઓદરકા, કણકોટ, કરેડા, કાનુડાધાર, કુકડ, કુડા, કંટાળા, ખરકડી, ખાટડી, ગરીબપરા, ગોરીયાળી, ઘોઘા, ચણીયાળા, છાયા, જુનાપાદર, તગડી, તણસા, થોરડી, નથુગઢ, નવાગામ, નાનાખોખરા, નેસવડ, પડવા, પાણીયાળા, પીથલપુર, પીપરલા, પીરમ, બાડી, બાંભણીયા, ભવાનીપરા, ભાખલ, ભીકડા, ભંડાર, મલેકવદર, મામસા, માલપર, મીઠીવીરડી, મોટાખોખરા, મોરચંદ, રતનપર, રાજપરા, રાણાધાર, લાકડીયા, લાખણકા, વાલેસપુર, વાવડી, વાળુકડ, સમઢીયાળા, સાણોદર, સારવદર, હોઈદડ, ત્રંબક
ઘોઘા તાલુકા વિશે માહિતી
ઘોઘાનું પ્રાચીન નામ ‘ગુંદીગઢ’ હતું.
– ઘોઘા એક જૂનું બંદર છે. આ બંદર માટે કહેવત જાણીતી હતી કે ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ જેમાં ઘોઘાના રાજકુમાર વિજયના લગ્ન કરવા માટે જહાજ દ્વારા શ્રીલંકા પહોંચ્યા હતાં.
અરબ વેપારીઓ સાતમી સદીમાં ઘોઘા બંદરે આવ્યા હતાં. ત્યાં તેમણે મસ્જિદ બાંધી હતી. આ મસ્જિદ ભારતની સૌથી પ્રાચીન મસ્જિદોમાંની એક છે.
– ઘોઘા તાલુકાના ત્રંબક ગામે ત્રંબકનો ધોધ આવેલો છે. આ ધોધ માળનાથ ડુંગરમાં આવેલો છે.
食 નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ખાતે આવેલું છે.
ઘોઘા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ઘોઘા તાલુકામાં પ્રખ્યાત
- 1