કપડવંજ

તાલુકો

કપડવંજ

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

101

વસ્તી

2,73,168

ફોન કોડ

02691

પીન કોડ

387620

કપડવંજ તાલુકાના ગામડા

અબોચ, આબવેલ, અઘાટના મુવાડા, આલમપુર, અલવા, આંબલીયારા, અંતિસર, આંત્રોલી, આંતરસુંબા, બાવાનો મઠ, ભાઈલાકુઇ, ભોજાના મુવાડા, ભુંગળીયા, ભુતીયા, ચિખલોદ, દાદાના મુવાડા, દહીયપ, દાણા, દનાદરા, દાંડીયાપુર, દંતાલી, દાસલવાડા, દેરડી પાવઠી, ધુળીયા વાસણા, દુધાથલ, ફાતિયાબાદ, ગરોડ, ઘડીયા, ગઉવા, ગોચરના મુવાડા, હમીરપુરા, ઝગડુપુર, જલોયા, જાંબુડી, કાભાઈના મુવાડા, કલાજી, કંબોયા, કપડવંજ, કરકરીયા, કાશીપુરા, કાવઠ, કેવડીયા, ખડોલ, ખાનપુર, કોસમ, કોટવાલના મુવાડા, લાડુજીના મુવાડા, લાલમાંડવા, લાલપુર, લાલપુર (નિરમાલી), લેટર, મહમદપુરા, માળ ઇટાડી (બારીયા ભાગ), માળ ઇટાડી (પગી ભાગ), માલાના મુવાડા, મીરાપુર, મોટી ઝેર, નાની ઝેર, નરશીપુર, નાથાના મુવાડા, નવાગામ, નિરમાલી, પાલૈયા, પથોડા, પિરોજપુર, રામપુરા, રામપુરા (સુંદરવાડી), રેલીયા, રોઝાવાડા, સમોસડી, સલોદ, સાવલી, શીહોરા, સીંગાલી, સીંગપુર, સોરણા, સુકી, સુલતાનપુર (તૈયબપુર), સુલતાનપુર (વડાધરા), સુંદા, તૈયબપુર, તળપોદા, તેલનાર, થવાદ, ઠુંચાલ, તોરણા, ઉકરડીના મુવાડા, વડાધરા, વડાલી, વડોલ, વાઘાજીના મુવાડા, વઘાસ, વાઘવટ, વાળવામહુડા, વાંટા, વાસણા, વાવના મુવાડા, વેજલપુર, વ્યાસ વાસણા, વ્યાસજીના મુવાડા, ઝંડા
Kapadvanj

કપડવંજ તાલુકાનો ઇતિહાસ

કપડવંજ તાલુકો મહાર નદીના કિનારે વસેલો છે. જેનું પ્રાચીન નામ ‘કર્પટ વાણિજ્ય’ હતું.

– અહીં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી 1300 મીટર લાંબી કુંકા વાવ જાણીતી છે તથા કાંઠા વાવ, રાણીની વાવ અને સીગર વાવ પણ જોવાલાયક છે.

– વાત્રક (પ્રાચીન નામ : વાત્રઘ્ની) નદીના કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર પ્રસિદ્ધ છે. અહીં જામલી ઋષિનો આશ્રમ આવેલો છે. જેને ઉતરળીયા દેવ તરીકે પણ ઓળખવામાં આવે ७.

– કપડવંજ તાલુકામાં ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય આવેલ છે.

કપડવંજ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

કપડવંજ

1