નવસારી સીટી

તાલુકો

નવસારી સીટી

જિલ્લો

નવસારી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

68

વસ્તી

1,71,109

ફોન કોડ

02637

પીન કોડ

396445

નવસારી સીટી તાલુકાના ગામડા

અડદા, આમડપોર, અમલસાડ, અંબાડા, આમરી, અષ્ટગામ, આસુદર, ભાટાઇ, ભુલાફળીયા, બોરીઆચ, પિપલધરા, બુટલાવ, ચંદ્રવાસણ સુપા, છાપરા, દંતેજ, દાભલાઇ, ડાંભેર, દંડેસર, ધામણ, ધારાગિરી, કાછોલ, કાદીપોર, કંબાડા, કણબાડ, કશપોર, ખડસુપા, ખેરગામ, કુંભારફળીયા, કુરેલ, મહુડી, મોગાર, મોલધરા, મુનસાડ, નાગધરા, નસીલપોર, નવાપરા, નવસારી, ઓંચી, પડઘા, પારડી (સરપોર), પરતપોર, પરથાણ, પેરા, પીનસાડ, પુણી, રાજવાડા, સદલાવ, સરાઇ, સરોણ, સરપોર, સાતેમ, શાહુ, સિંગોદ, સિસોદ્રા (ગણેશ), સુપા, તરસાડી, તેલદા, તિઘરા, તોલી, ઉગત, ઉન, વછરવાડ, વાસર, વેડછા, વેજલપોર, વિરાવળ, વિરવાડી, વાડા (સિસોદ્રા)
Navsari City

નવસારી સીટી તાલુકાનો ઇતિહાસ

પૂર્ણા નદીના કિનારે વસેલુ નવસારી નાગમંડળ, નાગશારક, નાગશાહી, નવસરે, નવસારીકા, નાગડળ, નાગવર્ધન, પારસીપુરી, પુસ્તકોની નગરી, નઑ–સારી જેવા પૌરાણિક નામો ધરાવે છે.

સતપંથના સ્થાપક અને ઓલિયા તરીકે જાણીતા નવસૈયદ પીરની (હઝરત પીર સૈયદ સાદાત) મઝાર નવસારીમાં આવેલી છે. ઉપરાંત, સત્ ગુરનૂરની દરગાહ પણ નવસારીમાં આવેલી છે.

નવસારીમાં ધારાગીરી ખાતે આવેલું જૈન દેરાસર, નુસેરવાનજી ટાટાએ બંધાવેલો નવસારીનો ટાવર, ગાયકવાડ રજવાડાએ બંધાવેલ શાળા, સંગીત હોલ વગેરે જોવાલાયક સ્થળો છે.

જમશેદજી ટાટા

નવસારી એ ભારતીય સ્ટીલ ઉદ્યોગના પિતા જમશેદજી ટાટાની જન્મભૂમિ છે.

નવસારી સીટી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

નવસારી સીટી

1