તળાજા

તાલુકો

તળાજા

જિલ્લો

ભાવનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

114

વસ્તી

3,25,669

ફોન કોડ

02842

પીન કોડ

364140

તળાજા તાલુકાના ગામડા

આંબલા, ઇસોરા, ઉમરાળા, ઉંચડી, કઠવા, કેરાળા, કંઢેલી, કુંઢડા, કુંદાળી, કોડીયા, ખદડપર, ખારડી, ખંધેરા, ગઢડા, ગઢુલા, ગધેસર, ગોરખી, ઘંટારવાળા, ચૂડી, ચોપડા, જસપરા, જળવદર, જૂના સાંગાણા, જૂની કામરોળ, જૂની છાપરી, ઝાંઝમેર, ટાઢાવડ, ટીમાણા, ઠળીયા, તરસારા, તલ્લી, તળાજા, ત્રાપજ, દંત્રાડ, દાંકણા, દાઠા, દિહોર, દેવલી, દેવળીયા, ધારડી, નવા રાજપરા, નવા સાંગણા, નવી કામરોળ, નવી છાપરી, નાના ઘાણા, નાની બાબરીયાત, નાની માંડવાળી, નિચડી, નેશીયા, નેસવડ, પાંચ પીપળા, પાણીયાળી, પાદરગઢ, પાદરી, પાદરી, પાવઠી, પાસવી, પીંગાળી, પીથલપુર, પીપરલા, પ્રતાપરા, ફુલસર, બાંભોર, બાખલકા, બાપાડા, બાપાસરા, બેલડા, બેલા, બોડકી, બોરડા, બોરડી, બોરલા, ભદ્રાવળ, ભરપરા, ભારોલી, ભાલર, ભુંગર, ભેંસવડી, ભેગાળી, મંગેલા, મધુવન, મહાદેવપુરા, મહાદેવપુરા, માંડવા, માખણીયા, માઠવડા, મામસા, મેથળા, મોટા ઘાણા, મોટી માંડવાળી, રાજપરા નં ૨, રામપરા, રાળગોણ, રોજીયા, રોયલ, લીલીવાવ, વટાળિયા, વલર, વાવડી, વેજોદરી, વેળાવદર, શેલાવદર, શેવાલીયા, શોભાવડ, સખવદર, સમઢીયાળા, સરતાનપર, સાંખડાસર નં ૧, સાંખડાસર નં ૨, સાથરા, સોંસિયા, હમીરપરા, હાજીપર, હુબકવડ
Talaja

તળાજા તાલુકા વિશે માહિતી

તળાજાનું પ્રાચીન નામ ‘તાલધ્વજ’ અથવા ‘તાલધ્વજપુરી’ છે.

તળાજા નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં શેત્રુંજી નદીના મુખ નજીક તળાજાના ડુંગરમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી મૌર્યકાળની 30 ગુફાઓનો સમૂહ આવેલ છે. ગુફામાં આવેલ સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. જૈન તીર્થધામ તરીકે તાલધ્વજગિરિ (તળાજા) જાણીતું છે.

તળાજા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

તળાજા તાલુકામાં પ્રખ્યાત

  • 1