ઠાસરા

તાલુકો

ઠાસરા

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

69

વસ્તી

3,42,145

ફોન કોડ

02699

પીન કોડ

388250

ઠાસરા તાલુકાના ગામડા

આગરવા, આજરોલી, અજુપુરા, અકલાયા, અમૃતપુરા, ઔરંગપુરા, બાધરપુરા, ભદ્રાસા, ભરથરી, ભાટવાસણા, બોરડી, ચંદાસર, ચેતરસુંબા, ચીતલાવ, ઢુંણાદરા, ઢુંડી, એકલવેલુ, ગઢવીના મુવાડા, ગોળજ, ગુમાડીયા, હરખોલ, જાખોડ, જલાનગર, જેસાપુરા, જોરાપુરા, કાલસર, ખડગોધરા, ખેરાના મુવાડા, ખિજલપુર (તળપદ), ખિજલપુર (વાંટા), કોતરીયા, કોટલીંડોરા, મલાઇ, મંજીપુરા, મરધાકુઇ, માસરા, મોર આંબલી, મુળીયાદ, નનાદરા, નેશ, ઓઝરાળા, પાંડવણીયા, પિલોલ, પિપલવાડા, પોરડા, રખીયાલ, રાણીપોરડા, રાણીયા, રસુલપુરા (ઠાસરા), રાવળીયા, સૈયાંત, સલુણ, સેવાલિયા, સંધેલી, સંધેલીયા, શાહપુરા, શામળપુરા, સીમલજ, સુઇ, સુખીનીમુવાડી, ઉધમતપુરા, ઉંબા, ઉપલેટ, વજેવાલ, વલ્લવપુરા, વણોતી, વિંઝોલ, વિઠ્ઠલપુરા, ઠાસરા
Thasra

ઠાસરા તાલુકાનો ઇતિહાસ

ડાકોર ઠાસરા તાલુકામાં આવેલું છે જેનું પ્રાચીન નામ ડંકપુર હતું. જે ગોમતી નદીના કિનારે વસેલુ છે. આ નદીના કિનારે ડંકેશ્વર મહાદેવનું મંદિર તથા ડંક ૠષિનો આશ્રમ આવેલો છે.

ડાકોરનું રણછોડરાયનું મંદિર સંવત 1818માં મહાસુદ પૂનમના દિવસે ‘ઈમાનદાર તામ્બ્રેકર’ પરિવારે બંધાવ્યું હતું.

અહીં, ભક્ત બોડાણા મંદિર, ગોમતી તળાવ પાસે આવેલું રણછોડરાયનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર તથા પુનીત આશ્રમ અને અશક્તા આશ્રમ જોવાલાયક સ્થળો છે.

– ઠાસરા તાલુકાના ધૂંડી ગામે વિશ્વની સૌપ્રથમ સૌરઊર્જા સહકારી મંડળી ઊભી કરવામાં આવેલી છે.

->

ડાકોરના ગોટા પ્રખ્યાત છે.

ઠાસરા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ઠાસરા

1