ઉમરાળા

તાલુકો

ઉમરાળા

જિલ્લો

ભાવનગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

42

વસ્તી

86,323

ફોન કોડ

02843

પીન કોડ

364330

ઉમરાળા તાલુકાના ગામડા

અલમપર, ઇંગોરાળા, ઉજળવાવ, ઉમરાળા, કેરીયા, ખીજડીયા, ગોલરામા, ગંગાવાડા, ચીત્રાવાવ, ચોગઠ (થાપનાથ), જાજમેર, જાળીયા, ટીંબા, ટીંબી, ઠોંડા, ડેડકડી, તરપાળા, દડવા (રાંદલના), દેવાળીયા, દંભાળીયા, ધરવાળા, ધામણકા, ધારૂકા, ધોળા ગોદડજી, પરવાળા, પીપરાળી, બજુડ, બોચડવા, ભોજાવદર, માલપરા, રતનપર, રામણકા, રેવા, રંઘોળા, લાખાવાડ, લીંબડા, લંગાળા, વડોદ, વાંગાધ્રા, સમઢીયાળા (પાનબાઇ), હડમતાળા, હડમતીયા
Umrala

ઉમરાળા તાલુકા વિશે માહિતી

રાંદલ માતાજીનું મંદિર દડવા ઉમરાળા તાલુકામાં આવેલું છે. ઉપરાંત અંબાજીમાંનું માંઈ મંદિર, ધોળનાથ મહાદેવનું મંદિર આવેલા છે.

ઉમરાળા તાલુકાના સમઢિયાળા ખાતે કવયિત્રી ગંગાબાઈ કાળુભા ગોહિલ (ગંગાસતી)નો આશ્રમ (કાળુભાર નદીના કાંઠે) આવેલો છે. જેનો ગુજરાત સરકારે યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કર્યો છે.

– ઉમરાળા તાલુકાના ધોળા ખાતે સુપ્રસિદ્ધ ભજન ‘રામબાણ વાગ્યા હોય તે જ જાણે’ ના રચયિતા ધનાકેશવ કાકડીયા (ધના ભગત) ની સમાધિ આવેલી છે.

ઉમરાળા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ઉમરાળા તાલુકામાં પ્રખ્યાત

  • 1