વસો

તાલુકો

વસો

જિલ્લો

ખેડા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

22

વસ્તી

15,000

ફોન કોડ

0268

પીન કોડ

387380

વસો તાલુકાના ગામડા

Vaso

વસો તાલુકાનો ઇતિહાસ

મોતીભાઈ અમીને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી તથા દરબાર ગોપાળદાસે ઈ.સ. 1915માં અહીં ‘મોન્ટેસરી પદ્ધતિ’થી શિક્ષણ આપતું ગુજરાતનું સૌપ્રથમ બાલમંદિર શરૂ કર્યુ હતું.

દરબાર ગોપાળદાસની હવેલી

કાષ્ઠની કોતરણી કામવાળી દરબાર ગોપાળદાસની હવેલી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ હવેલીમાં મધ્યયુગની સંસ્કૃતિના દર્શન થાય છે. આ ઉપરાંત, વિઠ્ઠલભાઇની હવેલી અહીં આવેલી છે.

વસો તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વસો

1