બારડોલી

તાલુકો

બારડોલી

જિલ્લો

સુરત

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

80

વસ્તી

1,47,733

ફોન કોડ

02622

પીન કોડ

394601

બારડોલી તાલુકાના ગામડા

આફવા, અકોટી, અલ્લુ, અંચેલી, આસ્તાન, બાબેન, બાબલા, બાલદા, બામણી, બમરોલી, બારડોલી, ભામૈયા, ભરમપોર, ભેંસુદલા, ભુવાસણ, છિતરા, ધામડોદ લુંભા, ગોજી, ગોટાસા, હરીપુરા, હીંડોલીયા, ઇસનપોર, જુનવણી, કડોદ, કનાઇ, કંટાલી, કરચકા, ખળી, ખરાડ, ખરવાસા, ખોજ, કીકવાડ, કુવાડીયા, મઢી, માણેકપોર, માંગરોળીયા, મસાડ, મિયાવાડી, મોતા, મોટી ભાટલાવ, મોટી ફલોદ, મોવાછી, નાદીદા, નાની ભાટલાવ, નાસુરા, નૌગામા, ઓરગામ, પલસોડ, પાનદા, પારડી કડોદ, પારડી વાઘા, પારડી વાલોડ, પથરાડીયા, રાજપુરા લુંભા, રાજવડ, રાયમ, રુવા, સમથાણ, સાંકરી, સરભોણ, સેજવડ, સિંગોદ, સુરાલી, તાજપોર બુજરંગ, તરભોણ, તેન, ટિમ્બરવા, ઉછારેલ, ઉમરાખ, ઉતારા, ઉવા, વાઢવા, વઢવાણિયા, વડોલી, વાઘેચ, વાઘેચા, વાંકાનેર, વાંસકુઇ, વરાડ, ઝાખરડા
Bardoli

બારડોલી તાલુકા વિશે માહિતી

ઈ.સ. 1956માં ગુજરાતનું સૌપ્રથમ સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું બારડોલીમાં સ્થપાયું હતું.

– બારડોલી તાલુકામાં આવેલ મઢીની તુવેરદાળ અને ખમણી સુપ્રસિદ્ધ છે.

食 વર્ષ 2016માં વન મહોત્સવ દરમિયાન બારડોલીના મોતા ગામે ‘એકતા’ વનની સ્થાપના કરવામા આવી.

બારડોલી માં જોવાલાયક સ્થળો

બારડોલી માં આવેલ લોકપ્રિય ભોજન

બારડોલી માં આવેલી સ્કૂલ અને કોલેજ

બારડોલી માં આવેલી હોસ્પિટલો

બારડોલી માં આવેલ