મહુવા

તાલુકો

મહુવા ‍

જિલ્લો

સુરત

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

76

વસ્તી

1,44,906

ફોન કોડ

02625

પીન કોડ

394250

મહુવા ‍તાલુકાના ગામડા

મહુવા, બીડ, કરચેલીયા, અલગટ, શેખપુર, ઓંડચ, નળધરા, ગુણસવેલ, બામણીયા, કઢૈયા, કલકવા, કાંકરીયા, સાંબા, ભોરિયા, ઉમરા, વહેવલ, અનાવલ, દેદવાસણ, ખરવાણ, બીલખડી, ફુલવાડી, બારતાડ, લસણપોર, દાઉતપોર, ગાંગડીયા, પુના, આંગલધરા, અલગટ, આમચક, અમરોલી, અંધાત્રી, બુધલેશ્વર, બુટવાડા, ધામખડી, ધોળીકુઇ, ઢુંઢેસા, ડુંગરી, ઘડોઇ, ગોપળા, હળદવા, ઝેરવાવરા, ઝોલ, કાછલ, કઢૈયા, કાદિયા, કાની, કાંકરીયા, કવિઠા, ખાંડલ, કોદાદા, કોસ, કુમકોતર, માછીસાદડા, મહુડી, મહુવરીયા, મિયાંપુર, મુડત, નળધરા, નરડા, નિહાલી, ઓંડચ, પથરોણ, રાણત, સણવલ્લા, સેવાસણ, શંકરતલાવડી, તરકાણી, તરસાડી, વાછાવડ, વડીયા, વાઘેશ્વર, વલવાડા, વાંક(ભગવાનપુરા), વાંસકુઇ, વસરાઇ, વેલણપુર
Mahuva

મહુવા ‍તાલુકાનો ઇતિહાસ

પ્રાચીન સમયમાં મહુવા મધુપુરીના નામે ઓળખાતું હતું.

– મહુવા તાલુકાના અનાવલ ગામે શુકલેશ્વર મહાદેવનું મંદિર, વિગ્નેશ્વર મહાદેવનું મંદિર, મોક્ષમાર્ગી સંપ્રદાયનો વલ્લભાશ્રમ, કાવેરી સંગમ વગેરે જોવાલાયક સ્થળો છે. ઉપરાંત દિગંબર જૈન માટેનું મોટું યાત્રા ધામ છે. શુકલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લો સોમવારે મોક્ષમાર્ગીનો મેળો ભરાય છે.

મહુવા ‍તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

મહુવા ‍

1