સુરત સીટી
Table of Contents
Toggleસુરત સીટી તાલુકા વિશે
તાલુકો
સુરત સીટી
જિલ્લો
સુરત
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
–
વસ્તી
69,36,534
ફોન કોડ
0261
પીન કોડ
394510
સુરત સીટી તાલુકાના ગામડા

સુરત સીટી વિશે માહિતી
સુરત સમગ્ર ભારતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર છે.
– સુરતને ‘ભારતના ટોકયો’ની ઉપમા મળેલી છે.
– સુરતમાં બાપાલાલ વૈધે સ્થાપેલી આત્માનંદ ફાર્મસી, શાહપોરમાં આવેલું ચિંતામણી પાશ્વનાથનું દેરાસર, સરથાના નેચર પાર્ક, સૈયદપુરામાં આવેલી પારસીની અગિયારી, કતારગામ દરવાજાની બહાર આવેલ ડચ સિમેટ્રી, ચૌટા વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ લાલજીનું મંદિર, વરિયાળી દરવાજા પાસે આવેલો ખુદાવંદખાન અને મ૨જાનશામીનો રોજો, ગોપીપુરામાં આવેલ વીર નર્મદનું નિવાસ સ્થાન, હોપ બ્રિજ, ગોપી તળાવ, ઈન્ડોર સ્ટેડિયમ, સાયન્સ સેન્ટર વગેરે જોવા લાયક સ્થળો છે.
સુરત સિટી
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ત્રિ-અંકી નાટય સ્પર્ધા યોજાય છે.
– કાર્ટૂન નેટવર્ક ચેનલના માલિકીની કંપની ટર્ન ઈન્ટરનેશનલ ઈન્ડિયા દ્વારા કાર્ટૂન નેટવર્કની થીમ આધારે સુરતમાં અમેઝિયા પાર્ક સ્થપાયો છે.
–
એશિયાની સૌપ્રથમ રિવોલ્ડિંગ રેસ્ટોરન્ટ ટેકસોપ્લાઝા સુરતમાં આવેલી છે.
– તાજેતરમાં સુરતના કુંભારિયાથી કડોદરા વચ્ચે દેશના સૌથી 108 કિ.મી લાંબા BRTS નેટવર્કનું લોકાર્પણ ક૨વામાં આવ્યું डतुं.