અમરેલી સીટી

તાલુકો

અમરેલી સીટી

જિલ્લો

અમરેલી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

71

વસ્તી

1,46,014

ફોન કોડ

02792

પીન કોડ

365601

અમરેલી સીટીના ગામડા

અમરપુર વરૂડી, અમરેલી, આંકડીયા નાના, મોટા આંકડીયા, ઇશ્વરીયા, કમીગઢ, કાઠમા, કેરાળા, કેરીયાચાડ, કેરીયાનાગસ, ખડખંભાળીયા, ખીજડીયા ખારી, ખીજડીયા રાદડીયા, ગાવડકા, ગીરીયા, ગોખરવાળા નાના, ગોખરવાળા મોટા, ચક્કરગઢ, ચાડીયા, ચાંદગઢ, ચાંપાથળ, ચિત્તલ, જશવંતગઢ, જાળીયા, ટીંબલા, ટીંબા, ઢોલરવા, તરકતળાવ, તરવડા, થોરડી, દહીંડા, દેવરાજીયા, દેવળીયા, નવા ખીજડીયા, પાણીયા, પીઠવાજાળ, પીપળલગ, ફતેપુર, બક્ષીપુર, બાબાપુર, ભંડારીયા નાના, ભંડારીયા મોટા, માચીયાળા નાના, માચીયાળા મોટા, માલવણ, માળીલા, માંગવાપાળ, માંડવડા નાના, માંડવડા મોટા, મેડી, મોણપુર, રાજસ્‍થળી, રાંઢીયા, રીકડીયા, રંગપુર, લાપાળિયા, લાલાવદર, વડેરા, વરસડા, વાંકીયા, વિઠ્ઠલપુર, વેણીવદર, શેડુભાર, શંભુપરા, સણોસરા, સરંભડા, સાજીયાવદર, સાંગાડેરી, સુરગપુર, સોનારીયા, હરીપુરા
Amreli City

અમરેલી સીટી વિશે માહિતી

અમરેલીમાંથી ઈ.સ. પૂર્વે 3000ના સમયના પુરાતત્વીય

અવશેષો પ્રાપ્ત થયાં છે.

– પ્રસિદ્ધ ગીતો અને ભજનોના રચનાકાર અને ઈ.સ. 1768માં અમરેલીમાં આશ્રમ સ્થાપનાર સંત મૂળદાસનો જન્મ ગીરગઢડા તાલુકાના અમોદરા ગામે થયો હતો. સંત મૂળદાસની સમાધિ અમરેલીમાં આવેલી છે.

– ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાનું જન્મસ્થળ અમરેલી છે. તેઓ ઈ.સ.1971માં પાંચમી લોકસભામાં અમરેલી લોકસભા પ૨થી ચૂંટાયા હતાં.

– 19 માર્ચ 1893ના રોજ ગાયકવાડ શાસન દરમિયાન સયાજીરાવ ત્રીજાએ ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ ફરમાવતો કાયદો અમલમાં મૂકયો. તેના ભાગરૂપે સૌપ્રથમ પ્રયોગ અમરેલીના દસ ગામોમાં કરવામાં આવ્યો હતો. જેમાં

1. કસ્બે અમરેલી 2. ઈશ્વરીયા 3. ભૂતિયા 4. સાંગાડેરી 5. વરૂડી 6. થોરડી 7. મોટા ભંડારિયા 8. ગાવડકા 9. ફતેહપુરા 10. વિઠ્ઠલપુરનો સમાવેશ થતો હતો.

આ પ્રયોગ સફળ રહેતા સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલી બનાવવાના હેતુથી ઈ.સ. 1906- 07માં ફરજિયાત કેળવણીનો કાયદો પસાર કરવામાં આવ્યો. જે અનુસાર દીકરાઓ માટે અભ્યાસ માટે 7 થી 12 વર્ષની વય અને દીકરીઓ માટે 7 થી 10 વર્ષની વય નક્કી કરવામાં આવી.

– ચાબખાં માટે જાણીતા ભોજા ભગત (સંતશ્રી જલારામ બાપાના ગુરુ)નું ભોજલ ધામ અમરેલીના ફતેહપુર ખાતે આવેલું છે.

– કાઠી ભરત તથા મોચી ભરત અમરેલી જિલ્લાના જાણીતા ભરતકામ છે.

અમરેલી સીટીમાં જોવાલાયક સ્થળો

  • 1

અમરેલી સીટીમાં આવેલ લોકપ્રિય ભોજન

  • 1

અમરેલી સીટીમાં આવેલી સ્કૂલ અને કોલેજ

અમરેલી સીટીમાં આવેલી હોસ્પિટલો

અમરેલી સીટીમાં આવેલ