જાફરાબાદ

તાલુકો

જાફરાબાદ

જિલ્લો

અમરેલી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

42

વસ્તી

25,081

ફોન કોડ

02794

પીન કોડ

365540

જાફરાબાદ તાલુકાના ગામડા

બાબરકોટ, બણાલા, બલાનીવાવ, ભાડા, ભાંકોદર, ભટ્ટવદર, શેલણા, ચીત્રાસર, ધારાબંદર, ધોળાટ્રી, વારાહસ્વરૂપ, દુધાળા, એભલવડ, ફાચરિયા, ધેંસપુર, હેમાળ, જીકાદ્રી જુની, જીકાદ્રી નવી, કડીયાળી, કાગવદર, કંથારીયા ખાલસા, પીછાડી, કંથારીયા કોળી, કેરાળા, લોર, લોઠપુર, લુણસાપુર, મીઠાપુર, મીતીયાણા, મોટા માણસા, નાગેશ્રી, પાટીમાણસા નાના, રોહીસા, સાકરીયા મોટા, સાકરીયા નાના, સરોવરડા, શિયાળબેટ, શોખડા, ટીંબી, વઢેરા, વડલી, વાંઢ
Jafrabad

જાફરાબાદ તાલુકા વિશે માહિતી

જાફરાબાદ ખાતે જિલ્લાનું જાણીતું બંદર આવેલું છે. જે મૂળ જંજીરાના નવાબનું બંદર હતું.

– જાફરાબાદ ખાતે અરબ સાગરમાં શિયાળ બેટ, સવાઈ બેટ આવેલાં છે. શિયાળ બેટમાં આઝાદી બાદ સૌપ્રથમ વખત વર્ષ 2015માં શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે વીજળી પહોંચાડવામાં આવી હતી.

જાફરાબાદ બ્રિટિશ શાસન દરમિયાન સીદીઓ દ્વારા શાસિત હતું. ત્યારબાદ ઈ.સ.1759માં જંજીરાના રજવાડા સાથે ભેળવી દેવામાં આવ્યું.

– આફ્રિકાથી આવેલી સીદી કોમ ઘણા વર્ષોથી અહીં વસવાટ કરે છે. તેમનું ‘ધમાલ’ નૃત્ય એ તેમની આગવી ઓળખ છે.

ધમાલ નૃત્ય

હડપ્પા સભ્યતાનું સ્થળ બાબરકોટ જાફરાબાદ ખાતે આવેલું છે. અહીંથી સિંધુખીણ સંસ્કૃતિના પુરાતત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે.

– અમરેલીમાં જાફરાબાદ વિસ્તારમાં જાફરાબાદી ભેંસો જાણીતી छे.

જાફરાબાદ માં જોવાલાયક સ્થળો

  • 1

જાફરાબાદ માં આવેલ લોકપ્રિય ભોજન

  • 1

જાફરાબાદ માં આવેલી સ્કૂલ અને કોલેજ

જાફરાબાદ માં આવેલી હોસ્પિટલો

જાફરાબાદ માં આવેલ