કુંકાવાવ
Table of Contents
Toggleકુંકાવાવ તાલુકા વિશે
તાલુકો
કુંકાવાવ
જિલ્લો
અમરેલી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
45
વસ્તી
99,794
ફોન કોડ
02796
પીન કોડ
365440
કુંકાવાવ તાલુકાના ગામડા
અમરાપુર, અનીડા, અરજણસુખ, બાદનપુર જુના, બાદનપુર નવા, બાંભણીયા, બાંટવા દેવલી, બરવાલા બાવલ, બરવાલા બાવીશી, ભાયાવદર, ભુખલી માંથળી, દડવા રાંદલ, દેવળકી, દેવગામ, ઇશ્વરીયા, જીથુડી, જંગર, ખડખડ, ખજુરી, ખજુરી પીપળીયા, ખાખરીયા, ખીજડીયા હનુમાન, ખીજડીયા ખાન, કોલડા, કુંકાવાવ મોટી, કુંકાવાવ નાની, લાખાપાદર, લુણી ધાર, માયા પાદર, મેધા પીપળીયા, મોરવાડા, નાજાપુર, પીપળીયા ધુંધીયા, રામપુર, સનાળા, સનાળી, સારંગપુર, સુર્ય પ્રતાપગઢ, તાલાળી, તરધરી, તોરી, ઉજળા મોટા, ઉજળા નાના, વડીયા, વાવડી

કુંકાવાવ તાલુકા વિશે માહિતી
પ્રસિદ્ધ રાંદલમાતાનું મૂળ સ્થાનક દડવા આ તાલુકામાં આવેલું છે. જે રવિ રાંદલના માતાના મંદિર ત૨ીકે જાણીતું છે. બીજું ધોળા રાંદલ દડવા મંદિર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું છે.
કુંકાવાવ તાલુકાના ખડખડ ગામે સંત વેલનાથની સમાધિ આવેલી છે.
– કુંકાવાવ તાલુકામાં કુંકાશાહપીરની દરગાહ આવેલી છે જે હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. જયાં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે મેળો ભરાય છે.
કુંકાવાવ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
કુંકાવાવ તાલુકામાં પ્રખ્યાત
- 1