રાજુલા
Table of Contents
Toggleરાજુલા તાલુકા વિશે
તાલુકો
રાજુલા
જિલ્લો
અમરેલી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
74
વસ્તી
53,000
ફોન કોડ
02794
પીન કોડ
365560
રાજુલા તાલુકાના ગામડા
આગરીયા ધુડીયા, આગરીયા મોટા, આગરીયા નવા, અમુલી, બાબરીયાધાર, બાલાપર, બર્બટાણા, બારપટોળી, ભચાદર, ભાક્ષી, ભેરાઇ, ચાંચ, નવાગામ મેરીયાણા, નેસડી નં.-૧, નીંગાળા નં.-૧, પટવા, પીપાવાવ, રાભડા, ઝીંઝકા, ચારોડીયા, છાપરી, છતડીયા, ચોત્રા, દાતરડી, દેવકા, ધારાનો નેસ, ધારેશ્વર, દીપડીયા, ડોળીયા, ડુંગર, ડુંગરપરડા, રાજપરડા, રામપરા નં.-૧, રામપરા નં.-૨, રીંગણીયાળા મોટા, રીંગણીયાળા નાના, ગોજાવદર, હિંડોરાણા, હડમતીયા, જોલાપર, કડીયાળી, કાતર, કાઠીવદર, ખાખબાઇ, ખાંભલીયા, ખારી, ખેરા, ખેરાળી મોટી, સજણાવાવ, સમઢીયાળા નં.-૧, ઉછૈયા, ઉંટીયા, વડ, વડલી, ખેરાળી નાની, કોટડી, કોવાયા, કુંભારીયા, કુંડલીયાળા, મજાદર, માંડણ, માંડરડી નવી, માંડરડી જુની, મંસુદ્રા નાના, મસુંદ્રા મોટા, મોભીયાણા મોટા, મોભીયાણા નવા, મોરંગી, વાવડી, વાવેરા, વિક્ટર, વાંશિયાળી, ઝાંપોદર, ઝાંઝરડા

રાજુલા તાલુકા વિશે માહિતી
રાજુલાના વિકટર ગામ પાસે વિકટર બંદર તથા ચાંચ બંદર આવેલાં છે.
અહીં ભારતનું સૌપ્રથમ ખાનગી ધોરણે કામ કરતું પીપાવાવ બંદર આવેલું છે. રાજસ્થાનના રાજા પીપાજી સંન્યાસ લઈને ભગત બન્યા હતાં. તેમણે ખોદેલા કૂવા અથવા વાવ ૫૨થી આ ગામનું નામ પીપાવાવ પડયું. અહીં પીપાભગતની સમાધિ આવેલી છે.
– રાજુલા તાલુકાનું મજાદર ગામ દુલાભાયા કાગની કર્મભૂમિ છે. જેને વર્ષ 2014માં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા દુલાભાયા કાગના નામ પરથી રાજુલાના મજાદર ગામનું નામ બદલી ‘કાગધામ’ રખાયું છે. સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ‘કાગ એવોર્ડ’ આપવામાં આવે છે. અહીં ‘કાગ ઉત્સવ’ નું પણ આયોજન થાય છે.
કાગધામ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા નિર્મિત ચાંચ બંગલો, ચાંચબેટ રાજુલા ખાતે આવેલો છે.
રાજુલા માં જોવાલાયક સ્થળો
- 1
રાજુલા માં આવેલ લોકપ્રિય ભોજન
- 1