લાઠી

તાલુકો

લાઠી

જિલ્લો

અમરેલી

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

50

વસ્તી

1,32,914

ફોન કોડ

02793

પીન કોડ

365430

લાઠી તાલુકાના ગામડા

અકાળા, અડતાળા, અલીઉદેપુર, આંબરડી, આંસોદર, ઇંગોરાળા, કરકોલીયા, કાંચરડી, કાંસા, કેરાળા, કેરીયા, કૃષ્‍ણગઢ, ચાવંડ, છભાડીયા, જરખીયા, ટોડા, તાજપર, દહીંથરા, દામનગર, દુધાલા બાઇ, દુધાળા લાઠી, દેરડી-જાનબાઇ, ધામેલ, ધ્રુફણીયા, નારણગઢ, પાદરશીંગા, પીપળવા, પુંજાપર, પ્રતાપગઢ, ભટવદર, ભાલવાવ, ભીંગરાડ, ભુરાખીયા, મતિરાળા, માલવીયા પીપરીયા, મુળીયાપાટ, મેથળી, મેમદા, રાભડા, રામપર, લાઠી, લુવારીયા, વીરપુર, શાખપુર, શેખપીપરીયા, સુવાગઢ, હજીરાધાર, હરસુરપુર, હાવતડ, હીરાણા
Lathi

લાઠી તાલુકા વિશે માહિતી

કાઠી ભરત

કવિ

કલાપી

(સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની કર્મભૂમિ અને જન્મભૂમિ. કવિ કલાપી કચ્છની રોહા જાગીરના જમાઈ હતા. કવિ કલાપીના પૂર્વજોએ લાઠીમાં ચાવંડ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. ‘ન્યારા રાહના કવિ’ માત્ર 26 વર્ષની ઉમરે ‘સુરતાની વાડીનો મીઠો મોરલો’ હૃદયના દર્દની અને અલગારી કવિતા કરતો આથમી ગયો.

કવિ કલાપી

– આ સુરસિંહજીને પ્રતાપસિંહ અને જોરાવરસિંહ નામના બે પુત્રો હતાં. તે બંને સાહિત્ય તરફ રુચિ ધરાવતા હતાં. પિતાનું સાહિત્ય પ્રસિદ્ધ કરાવવાનો શ્રેય બંનેને જાય છે.

– કલાપીના પત્ની રાજબા પણ કવિતાઓ રચતા હતાં. પ્રતાપસિંહજીના પુત્ર અને કલાપીના પૌત્ર તથા લાઠીના અંતિમ શાસક ‘પ્રહ્લાદસિંહજી’એ ‘રાજહંસ’ ઉપનામથી લેખો-કાવ્યો લખ્યા હતા અને લેખનની પરંપરા યથાવત રાખી હતી.

– કવિ કલાપીના ભત્રીજા મંગળસિંહજીની વિશિષ્ટ પીંછી દ્વારા ચીતરાયેલા ચિત્રો ચાંવડ ખાતે આવેલા છે.

食 કવિ કલાપીના મિત્ર મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાંત)ની જન્મભૂમિ ચાવંડ લાઠી તાલુકામાં આવેલું છે.

લાઠી ખાતે રાજમહેલ(રંગમહેલ) આવેલો છે. અહીં, ગાયકવાડના સૂબા વિઠ્ઠલરાવ દેવાજી નિવાસ કરતા હતા તથા કવિ કલાપીનો સાહિત્ય દરબાર અહીં ભરાતો હતો.

લાઠી તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

લાઠી તાલુકામાં પ્રખ્યાત

  • 1